• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઈરાનનો હુમલો અને ઈઝરાયલના ડિફેન્સમાં 1 લાખ કરોડનો ધુમાડો

ઈરાને હુમલા પાછળ કર્યો પર0 કરોડનો ખર્ચ

વોશિંગ્ટન તા.14 : નિષ્ણાતો અનુસાર ઈરાનનો હુમલો અને ઈઝરાયલે કરેલા સ્વબચાવમાં એક રાતમાં કુલ રુ. 1 લાખ કરોડનો ધુમાડો થઈ ગયો છે.  ઈરાને 110 બેલેસ્ટિક મિસાઈલો દાગી જેનો ખર્ચ રપ0 થી 417 કરોડ થયો, 36 થી 4પ ક્રૂઝ મિસાઈલ છોડી જેમાં પ8.47 કરોડનો ખર્ચ થયો, 170 શાહેદ મિસાઈલ છોડવામાં આવી જેમાં 33 થી પ3 કરોડ ખર્ચાયા હતા. ઈરાને ઈઝરાયલ પર હુમલામાં પર0 કરોડ ફૂંકી માર્યા જયારે ઈઝરાયલે સેલ્ફ ડિફેન્સમાં 9ર હજાર કરોડ ખર્ચવા પડયા છે !

ઇ-પેપરના નવા શુલ્ક