‘જન્મભૂમિ’ના
એડ.મેનેજર મનીષ મહેતાના માતુશ્રીનું અવસાન
મુંબઈ:
દેવળકી નિવાસી હાલ કાંદીવલી દયાગૌરી રમણીકલાલ રામશંકર મહેતા (ઉ.79) તે મનીષ, મયુરી
સુધીર દવેના માતા, સ્વ.હર્ષદ, સ્વ.રંજન મહેન્દ્ર દવે, સ્વ.િદનેશ, ધીરજના ભાભી, ઈલાના
સાસુ, રાજકોટ નિવાસી ભાઈશંકર અને સ્વ.જીવરામ ગોવિંદજી જોષીના બેનનું તા.2ના શનિવારે
અવસાન થયું છે.
ગોંડલ
સંપ્રદાયના રંજનબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
રાજકોટ:
ગોંડલ સંપ્રદાયના આચાર્ય જશાજી સ્વામીના પરિવારના સૌરાષ્ટ્રના સિંહણ ઈન્દુબાઈ મ.સના
શિષ્યા રંજનબાઈ મહાસતીજી 83 વર્ષની વયે 58 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.4ના નાલંદા
ઉપાશ્રય-રાજકોટ ખાતે કાળધર્મ પામ્યા છે. વૈયાવચ્ચમાં લઘુભગિની પદ્માબાઈ મ.સ, સોનલબાઈ
મ.સ, મિનળબાઈ મ.સા હતા. તેમની પાલખી યાત્રામાં જૈન શ્રેષ્ઠીઓ જોડાયા હતા. ગોંડલ ગચ્છ
શિરોમણી જશરાજજી મ.સા, ધીરજમુનિ મ.સાએ ગુણાંજલિ અર્પણ કરેલ. કાલાવડના અચરતબેન કેશવલાલ
મહેતાના ગૃહાંગણે તા.3ના જન્મેલા રંજનબેને 25માં વર્ષે પોતાના નાના બહેન પદ્માબેન સહિત
દીક્ષા અંગીકાર કરેલ હતી.
ચક્ષુદાન
ધોરાજી:
માનવ સેવા યુવક મંડળના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા 3 ચક્ષુદાન સ્વીકારાયા હતા. જેમાં
ધોરાજીના જીઈબીના નિવૃત્ત કર્મચારી ભલાભાઈ સારીખડાનું અવસાન થતા ગોંડલના ભારતીબેન માણેકનું
અવસાન થતા જામકંડોરણાના ખેડૂત વિનુભાઈ ગોરધનભાઈ રાદડિયાનું અવસાન થતા મંડળના ધર્મેન્દ્ર
બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા તેઓએ સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક
ડો.જયેશ વસેટીયન, ડો.િક્રષ્નાબેન મોરી, રોહીત સોંદવા, દીપક પારધી વગેરે સાથે મેડિકલ
ટીમના સહયોગથી ચક્ષુદાન સ્વીકાર્યા હતા.
રાજકોટ:
મૂળ પડાણા હાલ સેલવાસ જસુમતીબેન જેન્તીલાલ ચુડાસમા (ઉં.72) તે જેન્તીલાલ છગનલાલ ચુડાસમાના
પત્ની, વિરેનભાઈ, હિતેશભાઈ, આશાબેન ચગના માતુશ્રી, પિલર, નેહા, પરેશભાઈ ચગના સાસુ,
સ્વ.ભગવાનજીભાઈ, બટુકભાઈના ભાભી, રામજીભાઈ વિરજીભાઈ ધામેલિયા (જામજોધપુર)ની દીકરી,
જમનાદાસ, ભૂપેન્દ્રભાઈ, સરોજબેન, ઉષાબેનના બહેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું, પિયર
પક્ષની સાદડી તા.8ના સાંજે 4થી 5, તુલસીબાગ, રૈયા ટેલિફોન એક્સચેન્જની પાછળ, રાજકોટ
છે.
જામનગર:
વડનગરા નાગર ભૂમિકાબેન અને બ્રીજેશભાઈ બુચના પુત્ર અને અતુલભાઈ બુચ (મંત્રી પેન્શન
સમાજ) તથા તરુલતાબેન (એક્સ સીડીપીઓ)ના પૌત્ર, અયાંશ બ્રિજેશભાઈ બુચ (ઉં.6)નું અવસાન
થયું છે. પ્રાર્થનાસભા, મોસાળ પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી 4-30, પાબારી હોલ સેલર,
જામનગર છે.
ગોંડલ:
ચંદ્રવદન ગીરજાશંકર ઠાકર (ઉં.75) તે મનીષભાઈ, અમીતભાઈ, રૂપાલીબેનના પિતાશ્રી, દીપેન્દ્રભાઈ,
ઉમેશભાઈ, સ્વ.સનુંદાબેનના મોટાભાઈનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 3થી
5, સર્વેશ્વર મહાદેવ મંદિર, સહજાનંદનગર, ગોંડલ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યશવંતાબેન હસમુખભાઈ રાવલ (ઉં.74) તે સ્વ.ડો.હસુભાઈ (હસમુખભાઈ)
ડી.રાવલના પત્ની, પોરબંદરની જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન
રાવલના માતુશ્રી, અજયભાઈ વાઘેલા (એલ.આઈ.સી.)ના સાસુનું તા.4ના પોરબંદર મુકામે અવસાન
થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 5, પોરબંદરના મીલેનીયમ ટાવર સામે, સાવરિયા હાઈટસ
એપાર્ટમેન્ટ, બ્લોક નં.301, જી.ટી.પી.એલ.ની ઓફિસની બાજુમાં વાડી પ્લોટ છે.
રાજકોટ:
પ્રફુલ્લાબેન રાવલ (ઉં.68) તે નરેન્દ્રભાઈ (નાનુભાઈ) લાભશંકરભાઈ રાવલ (સંજય ઈલેક્ટ્રીક)ના
પત્ની, તે દેવાંગભાઈના માતુશ્રી, તે જગદીશભાઈના નાનાભાઈના પત્ની, તે જીતેન્દ્રભાઈ,
સ્વ.અશોકભાઈ, સ્વ.સંજયભાઈ, બીપીનભાઈના ભાભીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના
સાંજે 4થી 6, “િશવમ”, 6-જયરાજ પ્લોટ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
પ્રકાશ સ્ટેશનરીવાળા હરિકૃષ્ણભાઈ (પપ્પુભાઈ)(ઉં.53) તે લીલાધરભાઈ લાલજીભાઈ કાનાબાર(મેંદરડા)ના
પુત્ર, તે દિલીપભાઈ, પંકજભાઈ, લખનભાઈ, પ્રજ્ઞાબેનના ભાઈ, તે દર્શનના પિતાશ્રી, તે હર્ષ,
વિનીશા, સાહીલના કાકા, તે ઠા.બાલુભાઈ મોહનભાઈ ગણાત્રા (તાલાળા)ના જમાઈનું તા.2ના અવસાન
થયું છે.
મોરબી:
કેતનભાઈ પ્રબળકુમાર ભટ્ટ (ઉં.65) તે સ્વ.વસુબેન, સ્વ.પ્રબળકુમાર ભટ્ટના પુત્ર, ભરતભાઈ,
સ્વ.અતુલભાઈ (ગલગલિયા), મયંકભાઈ, નૈલેશભાઈ (બટુ) (કુમાર સ્ટુડિયો)ના ભાઈ, હાર્દિક,
શક્તિ, મારીશા અને વાસુના કાકાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી
6, રિદ્ધિ એપાર્ટમેન્ટ, એવેન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી છે.
તાલાલા
ગિર: રાજકોટ નિવાસી હરિકૃષ્ણભાઈ લીલાભાઈ કાનાબાર (પપ્પુકુમાર)(ઉં.53) તે સ્વ.બાલુભાઈ
મોહનભાઈ ગણાત્રાના જમાઈ, ધનસુખભાઈ, અશોકભાઈ (કર્મકિર્તી પ્રો.સ્ટોર), ગિરીશભાઈના બનેવી,
ભીષ્મના ફુવાનું તા.2ના અવસાન થયું છે. સાદડી તા.7ના સાંજે 4થી 5, જલારામ મંદિર, ગુંદરણ
રોડ, તાલાલા ગિર ખાતે છે.
તાલાલા
ગિર: ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પટાટના પુત્ર ઋત્વિક (ઉં.23) તે ડો.પૂજાબેનના ભાઈ, લક્ષ્મણભાઈ,
લાખાભાઈના પૌત્રનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.7ના યોગી પાર્ક, ડો.અંટાળા સાહેબની
હોસ્પિટલ સામેની ગલી, બસ સ્ટેન્ડ સામે, તેમનાં નિવાસસ્થાને છે.
જૂનાગઢ:
સગર વિનુભાઈ પાથરનાં પત્ની ચેતનાબેન તે રોહિતનાં માતુશ્રીનું તા.2ના અવસાન થયું છે.
બેસણું તા.7ના સાંજે 4-30થી 6, જાગનાથ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ છે.
જૂનાગઢ:
છગનભાઈ ભાડનાં પત્ની રેવતીબેન (ઉં.77)નું તા.5ના અવસાન થયું છે.
જૂનાગઢ:
જગદીશચંદ્ર વ્રજલાલ જાની (એ.જી.ઓફિસ-રાજકોટ)ના પુત્ર વિશાલ (ગાંધીધામ-કચ્છ કોર્ટ)નું
તા.31ના અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ છે.
જૂનાગઢ:
મુંબઈ નિવાસી સુરેશભાઈ સેમૈયાનાં પત્ની મીનાબેન (ઉં.57) તે અશોકભાઈ, મહેશભાઈ અને હરેશભાઈ
કટારિયાનાં બહેનનું તા.1ના અવસાન થયું છે. સાદડી તા.7ના સાંજે 4થી 6, તેમના નિવાસસ્થાન,
મનમંદિર એપાર્ટમેન્ટ, 2જા માળે, સૂર્યમંદિર સામે, સરદારપરા, જૂનાગઢ છે.
જૂનાગઢ:
વાંઝા વૈષ્ણવ સુભાષભાઈ અમૃતલાલ નગરિયા (ઉં.56)(ધોરાજી) તે ડો.નલીનભાઈ, કુંદનબેન ચંદ્રકાંત
ખોરાસિયા (બગસરા), ઈલાબેન રાજેશ ગોહેલ (ધોરાજી), લતાબેન ભરતભાઈ ભદ્રેશ્વરા (અમરેલી)ના
ભાઈ, તે મણીભાઈ એચ.સોલંકી (િનવૃત્ત કા.ઈ.)ના ભાણેજનું તા.4ના અવસાન થયું છે. બેસણું
તા.7ના સાંજે 4થી 6, ભુવનેશ્વર મહાદેવ મંદિર, સરકારી ગોડાઉન પાછળ, ગાંધીગ્રામ, જૂનાગઢ
છે.
પોરબંદર:
સ્વ.મથુરાદાસ ઠાકરસી થોભાણીના પુત્ર વિનોદરાય (ઉં.82) તે સ્વ.ભાનુબેન (વર્ષાબેન)ના
પતિ, સ્વ.પોપટલાલ, સ્વ.પ્રતાપરાય તથા વસંતરાય, સ્વ.મંગળાબેન, અમર જ્યોતિબેનના ભાઈ તથા
સ્વ.હરિદાસ વાલજીભાઈ કારિયા, જયાબેન હરિદાસ કારિયા (લંડન)ના જમાઈનું તા.4ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા તા.6ના 4-30થી 5, ધર્મેશ્વર મહાદેવ મંદિર, રામાપીર ચોકડી પાસે, રાજકોટ
છે.
રાજકોટ:
કારડિયા રાજપૂત ધીરજસિંહ દાનસિંહભાઈ જેઠવા (એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝ)(ઉં.74) તે દર્શનાબેન
ચૌહાણ, રાજવીરસિંહ, કલ્પેશભાઈના પિતાશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે
4થી 6, પટેલ વાડી, વિભાગ નં.1, 1/10, દયાનંદનગર, વાણીયાવાડી, જલારામ ચોક, રાજકોટ છે.
રાજકોટ:
ત્રાકુડા હાલ રાજકોટ સોહમભાઈ જગદીશભાઈ વાજા (ઉં.27) તે જગદીશભાઈ વાજાના પુત્ર, વ્રજલાલભાઈના
પૌત્ર, જયસુખભાઈ, કૃતાર્થભાઈના ભાઈ, રમેશભાઈ કાનજીભાઈ સોલંકી (માણાવદર)ના ભાણેજનું
તા.3ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, 301 પ્લેટિનિયમ હાઇટ્સ, શિતલ પાર્ક
સર્કલથી આગળ, બજરંગવાડીના રસ્તે, ભાજપ કાર્યાલયની સામે, રાજકોટ છે.
જામનગર:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ દિલીપકુમાર શાંતિલાલ દવે (ઉં.79) તે શાંતિલાલ કેશવજી
દવે (િનવૃત્ત આચાર્ય-િવભાજી હાઇસ્કૂલ)ના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, હિતેન્દ્રભાઈ, અશોકભાઈના
મોટાભાઈ, મલયભાઈના પિતાશ્રી, અમીબેનના સસરા, ધ્યાનાના દાદા, સ્વ.રમણીકલાલ સુંદરજીભાઈ
લાલના જમાઈનું તા.31ના અવસાન થયું છે.
જામનગર:
વ્યોમેશભાઈ મણીધરરાય વૈદ્ય (હરિયા સ્કૂલ) તે સ્વ.િવરેન્દ્રભાઈ, અશોકભાઈ, અંજનાબેન મધુકરભાઈ
મંકોડીના ભાઈ, દીપ વૈદ્ય (નવાનગર બેંક)ના પિતા તથા લક્ષ્મી દીપ વૈદ્યના સસરાનું તા.31ના
અવસાન થયું છે.
જામનગર:
કુંદનબેન વિનોદરાય ત્રિવેદી (ઉં.70) તે સ્વ.િવનોદભાઈ ત્રિવેદી (ખાદી ભંડાર)નાં પત્ની,
તે રાજેશભાઈ, જયદેવભાઈ, જયરાજભાઈ, રૂપાબેન આશિષકુમાર ત્રિવેદીનાં માતુશ્રી, સ્વ.િકરીટભાઈ
ત્રિવેદી, ડો.ચેતનભાઈ, સ્વ.િકરણબેન ત્રિવેદી, સ્વ.િવણાબેન ઉપાધ્યાયનાં ભાભી, સ્વ.ધીરજલાલ
શંકરલાલ દીક્ષિત (સામતેર)નાં દીકરીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના સાંજે
4થી 4-30, પાબારી હોલ ભાઈઓ-બહેનો માટે સાથે છે.
વિસાવદર:
અશ્વિનભાઈ તુલસીદાસ ચોટાઈ તે સ્વ.તુલસીદાસ કાનજીભાઈ ચોટાઈના પુત્ર, તે સ્વ.શ્યામભાઈ,
તનસુખભાઈ (ફ્રૂટવાળા), રમાબેન એન.બુધેચા, સ્વ.રસિલાબેન જે.કોટેચા, દિનુબેન ડી.િમઠિયા,
ગીતાબેન સી.ભગદેવના નાનાભાઈ, પ્રીન્સીના પિતાશ્રી, જયદીપભાઈ (સદ્ગુરુ નમકીન)ના કાકાનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, વિસાવદર છે.
સાસરા પક્ષની સાદડી સાથે છે.
બાબરા:
ઠા.સ્વ.મથુરદાસ દામોદરદાસ જસાણીના પૌત્ર હિમાંશુ રાજુભાઈ જસાણી (ઉં.29)નું તા.4ના અવસાન
થયું છે. ઉઠમણું, મોસાળ પક્ષની સાદડી તા.7ને સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી, બાબરા
છે.
રાજકોટ:
તરૂલતાબેન રમેશભાઈ ચાંદ્રાણી (ઉં.69) તે સ્વ.મથુરાદાસભાઈ રવજીભાઈ ચાંદ્રાણીનાં પુત્રવધૂ,
સ્વ.ચત્રભુજભાઈ ભવાનભાઈ કોટેચા (રાજકોટ)નાં પુત્રી, રમેશભાઈ ચાંદ્રાણી (િનવૃત્ત પી.જી.વી.સી.એલ
કેશોદ)નાં પત્ની, આકાશ, અભિષેકનાં માતુશ્રી, મનસુખલાલ ચાંદ્રાણી (િનવૃત્ત એસ.બી.આઈ.રાજકોટ),
અરવિંદકુમારના ભાભી, રાજુભાઈ કોટેચા (રાજકોટ), પ્રકાશભાઈ, રામભાઈ (એલ.આઈ.સી.રાજકોટ)નાં
બહેનનું તા.2ના અવસાન થયું છે.
નાનાવડા:
વાણંદ જીતેન્દ્રભાઈ રામજીભાઈ શીશાંગિયાનાં પત્ની ભાનુબેન તે સતિષભાઈ, નિલેશભાઈ, અંજુબેનનાં
માતુશ્રી, તે હર્ષદકુમાર ગોવિંદભાઈ ગોહેલ (મવડી)નાં સાસુનું તા.5ના અવસાન થયું છે.
બેસણું તા.7ના 3થી 6, નાનાવડા મુકામે તેમનાં નિવાસસ્થાને છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક પ્રેમીલાબેન રમેશચંદ્ર શેઠ (ઉં.73) તે સ્વ.રમેશચંદ્ર શેઠનાં પત્ની,
નિર્મલભાઈ (એડવોકેટ), દર્શના જતીન માધાણીનાં માતુશ્રી, હેતલ, જતીનકુમારનાં સાસુ, સ્વ.પ્રતિભાબેન
હરકિશનભાઈ વૈદ્ય, કૃષ્ણકાંતભાઈ, ભરતભાઈ અને નિલેશભાઈનાં ભાભી, સ્વ.હરિદાસ વેલજી દોશીનાં
પુત્રીનું તા.3ના અવસાન થયું છે.