• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

avsan nondh

દેહદાન

રાજકોટ : સ્થાનકવાસી જૈન પરિવારના અને વેપારી અગ્રણી સ્વ. ધનવંતરાય પ્રાણજીવન શાહ (મહાવીર અનાજ ભંડાર) જામનગરવાળા કે જેમણે પોતાનાં ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કર્યો ત્યારે આશરે 250 વધુ લોકોની હાજરીમાં બધાને આઇક્રીમ ખવડાવી પોતે સંકલ્પ જાહેર કરેલ. તેમનું અવસાન થતાં તેમના પુત્રો, હરદીપભાઇ શાહ અને નિમિષભાઇ શાહની સહમતીથી જામનગર જૈન સોશિયલ ગ્રુપ નવાનગરના પૂર્વ પ્રમુખ મુગટભાઇ શાહ અને મુકેશભાઇ સુતરિયા, ઉન્મેષભાઇ કુંડલિયાએ તેમનું ચક્ષુદાન કરાવવા જહેમત ઉઠાવેલ ઉપરાંત તેમનું દેહદાન જામનગરની ઇરવિન હોસ્પિટલને અર્પણ કર્યું હતું.

આ માટે જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશનની આશ્રય કમિટી, આઇ ડોનેશનનાં ચેરમેન ઉપેનભાઇ મોદી ખાસ રાજકોટથી હાજર રહેલા, વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઇ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.

વિરપુર (જલારામ): વિક્રમસિંહ દેવુભા જાડેજાના પુત્ર વનરાજસિંહ જાડેજા (ઉ.52) ધ્રુવરાજસિંહ જાડેજાના પિતાશ્રીનું  તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6 હુડકો સોસાયટી, વિપુર ખાતે રાખેલ છે.

તાલાલા ગિર: વૃંદાવનદાસ પિતામ્બરદાસ તન્ના (ઉં.79) તે ભાવેશભાઇ (િદલ્હી), માયાબેન શૈલેષકુમાર દત્તાની (સુરત), રશ્મીબેન રાજેશકુમાર મજીઠિયા (પોરબંદર), ભારતીબેન કમલકુમાર કારિયા  (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ. ભગવાનજીભાઇ વિઠ્ઠલભાઇ તન્ના (ખોરસા)ના જમાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. નંદલાલભાઇ, સ્વ. મનસુખભાઇ, ગિરીશચંદ્ર ભગવાનજીભાઇ તન્નાના બનેવીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.9ના 4થી 6 લોહાણા મહાજન વાડી, તાલાલા છે.

રાજકોટ: રમેશચંદ્ર ભીખાલાલ મકવાણા (ચંદુભાઈ) તે અરુણભાઈ મકવાણા (એ.જી.ઓફીસ), સુનિલભાઈ મકવાણા (અકિલા)નાં પિતાશ્રી, અવીભાઈ મકવાણા (યુવા ભાજપ અગ્રણી)નાં દાદાનું તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 ધરમેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર સોસાયટી, રાજબેંકવાળી શેરી, રામાપીર ચોકડી પાસે, 1પ0 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

વિરપુર (જલારામ): વિક્રમસિંહ દેવુભા જાડેજાના પુત્ર વનરાજસિંહ જાડેજા (ઉ.52) ધ્રુવરાજસિંહ જાડેજાના પિતાશ્રીનું  તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6 હુડકો સોસાયટી, વિપુર ખાતે રાખેલ છે.

તાલાલા ગિર: વૃંદાવનદાસ પિતામ્બરદાસ તન્ના (ઉં.79) તે ભાવેશભાઇ (િદલ્હી), માયાબેન શૈલેષકુમાર દત્તાની (સુરત), રશ્મીબેન રાજેશકુમાર મજીઠિયા (પોરબંદર), ભારતીબેન કમલકુમાર કારિયા  (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ. ભગવાનજીભાઇ વિઠ્ઠલભાઇ તન્ના (ખોરસા)ના જમાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. નંદલાલભાઇ, સ્વ. મનસુખભાઇ, ગિરીશચંદ્ર ભગવાનજીભાઇ તન્નાના બનેવીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.9ના 4થી 6 લોહાણા મહાજન વાડી, તાલાલા છે.

રાજકોટ: રાજગોર બ્રાહ્મણ, મૂળ ગામ ધ્રુફણીયા (બોટાદ) નિવાસી હાલ રાજકોટ સ્વ. ઈચ્છાશંકરભાઈ ઓધવજીભાઈ જોષીના પત્ની કમળાબેન (ઉ.પ9) તે કિશોરભાઈ, ભરતભાઈનાં ભાભી, વંદનાબેન ઈચ્છાશંકરભાઈ જોષી તેમજ અંજનાબેન વિજયકુમાર તેરૈયા, આશિષભાઈનાં માતુશ્રીનું તા.7નાં અવસાન થયું છે. બેસણુ તા.9નાં બપોરે 3 થી પ ભગવતીપરા શેરી નં.1પ, ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીએ છે.

જસદણ: ધારી નિવાસી હાલ જસદણ ધર્મેન્દ્રભાઇ ભૂપતભાઇ જાની (ઉ.55) તે જીતેન્દ્રભાઇના નાના ભાઇ, અજયભાઇ, સંજયભાઇ, કેતનકુમારના મોટાભાઇ, નિરવકુમાર કાંતિલાલ ભટ્ટ, હરેશકુમાર જોશી અને યોગેશકુમાર શુકલના સાળા, પાર્થ ભટ્ટ, વિશાલ યાજ્ઞિકના સસરાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 3 થી 5 ગાયત્રી મંદિરે છે.

બોટાદ: ઇશ્વરદાસજી શિવરામદાસ પિપાવત (ઉ.90)  તે વસંતભાઇ, નિરંજનભાઇ, મનિષભાઇ, કિરણભાઇ, નિરૂબેન ટીલાવત કારીયાણીના પિતાશ્રી, શરદભાઇ, કિશોરભાઇના દાદા, ભીખુરામ મોજીરામજી દેવમુરારી (મોટા ઝીઝાવદર)ના બનેવીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ના સવારે 9થી આખો દિવસ માટે કારીયાણી મુકામે છે. સાસરી પક્ષનું બેસણું સાથે છે.

બિલખા: સ્વ. વ્રજલાલ રૂડાભાઇ મહેતાના પુત્ર નરેન્દ્રભાઇ (પેથાભાઇ) તે મુકેશભાઇ તથા કિરીટભાઇ, પિયુષભાઇ તથા સુશીલાબેન, ગીતાબેનના મોટા ભાઇ, અલ્પેશભાઇના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે.

મહુવા: નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ નીલમબેન ચંદ્રકાંત જોષી (ઉ.72) તે રવિશંકર ચકુરામ ઠાકરના દીકરી, ભાઇશંકર વશરામભાઇ જોષીના પુત્રવધૂ તે કનકરાય  રવિશંકર ઠાકર, મુકેશભાઇ રવિશંકર ઠાકરના બહેનનું  8મીએ અવસાન થયું છે. સાદડી (બેસણું) તા.9ના સોમવારે 4 થી 6 મુકેશભાઇ રવિશંકર ઠાકરના નિવાસસ્થાને મુકેશભાઇ રવિશંકર ઠાકર હવેલી શેરી, મહુવા રાખેલ છે. મો.નં. 97238 36853.

રાજકોટ: જામજોધપુર નિવાસી હાલ રાજકોટ પ્રાણલાલ લીલાધર દોશીના પુત્ર રજનીકાંત (રાજુભાઇ)ના પત્ની રીટાબેન (ઉ.61)તે મુગટભાઇ, હર્ષદભાઇ, દિલીપભાઇના નાના ભાઇના પત્ની, પુષ્પાબેન, મીનાબેન, છાયાબેનના ભાભી, જીનલ મીકીલકુમાર વોરા, જીનેશના માતુશ્રી, મીકીલકુમાર  દિનેશભાઇ વોરા, નિધીના સાસુ, મોરબી નિવાસી ભોગીલાલ અમરચંદ પારેખના પુત્રી, દિલીપભાઇ, સ્વ. રેખાબેન, નયનાબેન, વિજયભાઇ, ભાવનાબેનના નાના બહેનનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સવારે 10 કલાકે, પ્રાર્થના સભા સવારે 10-30 કલાકે પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ છે.

રાજકોટ: શ્રીમાળી સોની મૂળ રાજકોટ (હાલ ભુજ) ફોનિકસ સ્ટુડિયો વાળા બળવંતભાઇ ગીરધરલાલ રાણપરા (ઉ.69) તે ચારૂલતાબેનના પતિ, વિશાલ, ફાલ્ગુની, મલ્લિકાના પિતાશ્રી, નર્મદાબેન અશ્વિનકુમાર પાટડીયા (મુંબઇ), ક્રિષ્નાબેન મહેશકુમાર સોની (કપડવંજ)ના મોટા ભાઇ, આનંદ, આદિત્ય, શીતલના સસરા, અર્નવ, રૂષાલીના દાદાનું તા.7ના ભુજમાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ના 4 થી 5 શ્રીમાળી સોની વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ (કચ્છ) છે.

બગસરા: અબ્બાસભાઇ યુસુફઅલી વણાંક (ઉ.104) તે સુઘરાબેન મોહંમ્મદઅલીના શૌહર, શબ્બીરભાઇ અબ્બાસભાઇ વણાંક (સોડાવાળા), જેતપુરના બાવાજી, મુર્તજાભાઇ તથા ઇમરાનભાઇ (જેતપુર), નફીસાબેન સૈફુદીન (જૂનાગઢ), ફાતેમાબેન શબ્બીરભાઇ (રાજકોટ)ના દાદનું તા.8ના બગસરા મુકામે વફાત થયા છે. ઝીયારત તા.10ના સવારે 11 કલાકે વજીહી મસ્જિદ બગસરા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક