ચક્ષુદાન
રાજકોટઃ
જૂનાગઢ
નિવાસી
હાલ
રાજકોટ
નીતિનકુમાર
રતિલાલ
ચોકસી
(ઉં.
71) તે
સ્વ.
રતિલાલ
ચોકસીના
પુત્ર,
રીનાબેનના
પતિ,
સ્વ.
ભોગીભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નવનીતભાઇ, કિરીટભાઇ, અનિલભાઇ, સ્વ. ભારતીબેન સુરેશભાઇ મહેતા (મોરબી), સ્વ. મધુબેન બિપીનભાઇ સંઘવી (ઇન્દોર), જયશ્રીબેન મુકુંદભાઇ બાવીસી (રાજકોટ)ના ભાઇ, અવની ભાવેશ દોશી, દર્શના ચિરાગ મહેતા, ખ્યાતી દીપેન મહેતા તથા કેવલના પિતા, ઋત્વીના સસરા, સ્વ. શાંતિલાલ નાગરદાસ લાખાણીના જમાઇનું તા.21ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.
રાજકોટઃ
રફીકાબેન
શબ્બીરભાઈ
જોડિયાવાળા
(ઉં.72)
તે
મુ.
તાહેરઅલી
નૂરભાઈ
ચૌહાણ
(અમુલખ
મશીનરી,
રાજુલા)ના દીકરી, શબ્બીરભાઈ ગુલામહુસૈન જોડિયાવાળાના પત્ની બુરહાનભાઈ (ગુલામહુસૈન મુ. વાલીજી એન્ડ સન્સ, બુરહાની સેલ્સ કોર્પોરેશન, રાજકોટ), તસ્નીમબેન (ભાવનગર), ફરીદાબેન (રાજકોટ), લુબૈનાબેન (રાજકોટ) ના માતા, મુસ્તફાભાઈ બેહરીનવાલા, ફીરોજભાઈ ભારમલ, મુસ્તફાભાઈ ભારમલ, બતુલબેન બુરહાનભાઈના સાસુનું તા.ર1ના અવસાન થયું છે. જીયારત (કુરાનખ્વાની) તા.ર3ના બપોરે જોહર-અસરની નમાઝ બાદ 1ઃ30 કલાકે સૈફી કોલોની મવાઈદ, રાજકોટ છે.
બાબરાઃ
રાજગોર
બ્રાહ્મણ
નારણભાઈ
દાનાભાઈ
ચાંવ
(ઉં.103)
કરિયાણા
નિવાસી
(હાલ
બાબરા)
તે
સ્વ.િશવલાલભાઈ, ભગવાનજીભાઈના નાનાભાઈ, વ્રજલાલભાઈ, કરશનભાઈના મોટા ભાઈનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, માર્કેટિંગ યાર્ડ પાસે, બાબરા છે.
બગસરાઃ
લોહાણા
સ્વ.ઠા.વ્રજલાલ મોહનલાલ મશરૂના પત્ની કુંદનબેન (ઉં.85) તે સંજયભાઈ, હિતેષભાઈ, નીલમબેન સંજયભાઈ બંઝારા (સા.કુંડલા), વર્ષાબેન અનિલભાઈ રૂપારેલીયા (ધારી)ના માતાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તા.23ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, અમરેલી રોડ, બગસરા છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.
રાજકોટઃ
મુળ
ગામ
જીંજર
હાલ
રાજકોટ
પ્રભાતકુંવરબા
નિર્મળસિંહ
ચુડાસમા
(ઉં.87)
તે
યોગેન્દ્રસિંહ
(ખેતી
બેંક),
ઈન્દ્રજીતસિંહ
(ખેતી
બેંક)ના માતા, યુવરાજસિંહ, કુમારપાલસિંહના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, પુષ્કરધામ સોસાયટી મહાદેવ મંદિર, પુષ્કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ, રાજકોટ છે.
જૂનાગઢઃ
રામચંદ્રભાઈ
વિશ્વનાથ
વોરા
તે
અખિલબેનના
પતિ,
ફલેશ
વોરાના
પિતા,
જલદાના
સસરાનું
તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 5 થી 6, હાટકેશ્વર મંદિર, જૂનાગઢ છે.
જૂનાગઢઃ
સોરઠીય
શ્રીગૌડ
માળવી
બ્રાહ્મણ
મુળ
સાવરકુંડલા
હાલ
જૂનાગઢ
મીતભાઈ
ભટ્ટ
(ઉં.27)
તે
તુષારભાઈ
ભટ્ટના
પુત્ર,
સ્વ.અનંતરાય જીવનલાલ ભટ્ટના પૌત્ર, દિપભાઈના મોટાભાઈ, ઉમેશભાઈ, પંકજભાઈ, જીગ્નેશભાઈના ભત્રીજાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું-સાદડી તા.23ના સાંજે 4-30 થી 5-30, મુંડિયા સ્વામી હોલ, મધુરમ, જૂનાગઢ છે.
રાજકોટઃ
વાલમ
બ્રાહ્મણ
રીબવાળા
વ્યાસ
પરિવારના
વિનોદચંદ્ર
છોટાલાલ
વ્યાસ
(ઉં.75)
તે
જયશ્રીબેનના
પતિ,
મીલનભાઈ,
આરતીબેન,
હેતલબેનના
પિતા,
સ્વ.િનર્મળાબેન વાસુદેવભાઈ પુરોહીત (કરમસદ), સ્વ.લીલાવંતીબેન અમૃતલાલ પંડયા (ઢોલરા), શકુંતલાબેન અનંતરાય ઉપાધ્યાય (રાજકોટ), નવીનચંદ્ર છોટાલાલ વ્યાસ (રાજકોટ)ના ભાઈ, વિધિબેન મિલનભાઈ વ્યાસ, નિલેશભાઈ શેઠ, કલ્પેશભાઈ દવેના સસરાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, કેવલમ કિંગડમ, 201-કેસ્ટલ વિંગ, ગાંધી સોસાયટી, માધાપર સર્કલ પાસે, રાજકોટ છે. મો.નં.90999 41499, 76982 58454