ચક્ષુદાન
રાજકોટ:
મુકુંદભાઇ જમનાદાસ પોપટનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનસસકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 623મું ચક્ષુદાન થયેલ છે.
પોરબંદર:
જગદીશ અબોટી બ્રાહ્મણ હરિવલ્લભભાઈ ખીમજીભાઈ પંડયા તેઓ સ્વ.ઈશુભાઈ, સ્વ.જયંતીભાઈ, સ્વ.દિલસુખભાઈ,
કીર્તિભાઈ, વિજયાબેન, શારદાબેન, હંસાબેન, સુધાબેનના ભાઈ, સિદ્ધાંત, બેલાબેન, પ્રજ્ઞાબેનના
પિતાશ્રીનું તા.ર7નાં અવસાન થયું છે. બેસણુ તા.30ના સાંજે ચારથી છ ક્રિષ્ના એપાર્ટમેન્ટ,
રાવલિયા પ્લોટ, પોરબંદર છે.
અમરેલી:
રશ્મિનભાઈ બાબુલાલ ત્રિવેદીના પત્ની કાંતાબેન (ઉં.7ર) તે મિલનભાઈ, શિવાનીબેનના માતાનું
તા.ર9ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6 શશાંક મહાજન પાર્ટી પ્લોટ, અમરેલી
છે.
ડોળાસા:
કાણકિયા ગીર ગઢડા વાળા હાલ ડીસા બાબુલાલ નાગજીભાઈ કાનાબાર (ઉં.83) તે રાજેશભાઈ (ડીસા),
વર્ષાબેન અશોકકુમાર ઉનડકટ (મુંબઈ), સીમાબેન જીતેન્દ્રકુમાર સચદે (મુંબઈ), અનીતાબેન
વિમલકુમાર કોટેચા (મુંબઈ)ના પિતા, પ્રવીણભાઈ અમૃતલાલ (સુરત), રમેશભાઈ છગનલાલ (સુરત)
અને મુકેશભાઈ મગનલાલ (કાણકિયા)ના કાકા, ડોળાસાના જૂની પેઢીના આખબારી એજન્ટ સ્વ.રતિલાલ
આનંદજીભાઈના ભત્રીજાનું તા.ર9ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો.નં.9106911254
છે.
જેતપુર:
મેવાસાવાળા, હાલ જેતપુર મનોજભાઇ બળવંતરાય મહેતા (ઉં.52)તે સ્વ. બળવંતરાય બાબુલાલ મહેતાના
પુત્ર, સ્વ. અશોકભાઇ, નિતેષભાઇ, જગદીશભાઇ, મધુબેન સાગરકુમાર શાહ, રેખાબેન વિપુલકુમાર
પાટલીયા, વર્ષાબેન કામિનભાઇ દોશીના ભાઇ, અમિત, હિનલ, રૂચિતા, મોહિતના કાકાનું તા.28ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30ના સવારે 10-30 કલાકે, વિશાશ્રીમાળી જૈન વાડી, મંગલ
મહેલ પાસે, ઉજડપા, જેતપુર.
મહુવા:
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કંચનબેન શાંતિલાલ જોષી, શાંતિલાલ ત્રિભોવનદાસ જોષીના
પત્ની, રાજેશકુમાર, હિતેશકુમાર (આણંદ), મુકેશકુમાર (અમેરિકા) તથા જાગૃતિબેન નિરંજનકુમાર
ત્રિવેદી (ભાવનગર), મૃદુલાબેન ઘનશ્યામભાઇ ત્રિવેદી (સાવરકુંડલા), તૃપ્તિબેન (મહુવા),
ગીતાબેન નિલેશકુમાર પંડયા (મહુવા)ના માતુશ્રીનું તા.28ના અવસાન થયું છે. સાદડી તા.30ના
સાંજે 4થી 6 લીલી વાડી, કોલેજ રોડ, મહુવા ખાતે છે.
કોડિનાર:
ધીરજલાલ બચુભાઇ ઉનડકટ (ઉં.80) તે કંચનબેનના પતિ, મૌલીનભાઇ, પારૂલબેન ગોટેચા અને કવિતાબેન
કારીયા (રાજકોટ)ના પિતાશ્રી, સવિતાબેન સૂર્યકાન્ત તન્ના (જસદણ), સ્વ. જયંતીભાઇ (અમરેલી),
સ્વ. પ્રવીણભાઇ (સુરત) અને હસમુખભાઇ (રાજકોટ)ના ભાઇ, રમેશભાઇ નારણદાસ સેદાણી (રાજકોટ)ના
બનેવીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા, શ્વસુર પક્ષની સાદડી તા.30ના
સાંજે 4થી 6 પીપળેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન પાસે, કોડિનાર છે.
દામનગર:
કિશોરભાઇ બચુભાઇ વાજા (ઉં.65) તે કૌશલભાઇ, બંટીભાઇના પિતાશ્રી, દિનેશભાઇના ભાઇનું તા.29ના
અવસાન થયું છે. સાદડી તા.31ના 4થી 6 તેમણા નિવાસસ્થાને
દામનગર
છે.
રાજકોટ:
હરેશકુમાર જેઠાલાલ ધામેચા (ઉં.60) તે સ્વ. મોહનભાઇ, હરસુખભાઇ, સ્વ. ભરતભાઇ ધામેચાના
ભાઇ, શ્રીમતી વીણાબેનના પતિ, રાધિકાબેનના પિતા, સ્વ. વસંતભાઇ કારીયાના જમાઇ, વિજયભાઇ,
અલકાબેન, નીતાબેન, જયભાઇના બનેવીનું અવસાન
થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 5થી 6 પિયર પક્ષની સાદડી સાથે છે. ત્રંબકેશ્વર મહાદેવ
મંદિર, શિવમ સોસાયટી, શેરી નંબર-3, તુલસી સુપર માર્કેટ પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.
મોટી
કુંકાવાવ: ઇન્દુબેન રમણીકલાલ જોષી (ઉં.83) તે મહેન્દ્રભાઇ છગનલાલ જોષી (લોક સાહિત્ય
સેતુ અમરેલી), પ્રતાપભાઇ (ચલાલા)ના ભાભી, મનોજભાઇ, કિરીટભાઇ, ધર્મિષ્ટાબેન કિરીટભાઇ
રાવળ (ઉપલેટા)ના માતુશ્રી, રજતભાઇ, રૂચાબેન, મિહીરભાઇના દાદીનું તા.28ના અવસાન થયું
છે. બેસણું તા.30ના સાંજે 4થી 6 નાથાભાઇ દેવાનીના ડેલામાં રામજી મંદિર પાસે, મોટી કુંકાવાવ
છે.
રાજકોટ:
વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના વતની, હાલ રાજકોટ, ઝાલા રાજકુવરબા જનકસિંહ (ઉં.95)તે
રાજભા ઝાલા, રણધીરસિંહ ઝાલાના માતુશ્રી, જુવાનસિંહના ભાભીનું તા.26ના અવસાન થયું છે.
બેસણું તા.30ના ચારથી છ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુ
વાસવાણી રોડ, રાજકોટ છે.
ઓખા:ચંપાબેન
ચુનીલાલ અગ્રાવત તે સ્વ. ચુનીલાલ પ્રભુદાસ અગ્રાવતના પત્ની, દ્વારકાદાસભાઇ, પ્રવીણભાઇ,
મુકેશભાઇ, અનસુયાબેનના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તારીખ 30ના
તેમના નિવાસસ્થાન કાર્બન સોસાયટી, બ્લોક નંબર-9, ઓખાથી સવારે 8 વાગે નીકળશે. ઉઠમણું તેમના તા.1-2ને શનિવારે સાંજે 4-30
વાગ્યે ઉષેશ્વર મહાદેવના
મંદિરે
છે.
રાજકોટ:
ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ પડધરી હાલ રાજકોટ સ્વ. પ્રવીણચંદ્ર માધવજી દવેના પુત્ર, હિતેશભાઇ
(કાનો) દવે (ઉં.44) તે દીપકભાઇ દવે, વર્ષાબેન
મહેતા, પુનમબેન દવેના નાના ભાઇનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 4થી
5 રંગીલા હનુમાન મંદિર, હસનવાડી શેરી નંબર-2, શાક માર્કેટવાળી શેરી, રાજકોટ છે.
ગોંડલ:
ચંદ્રિકાબેન અમરશીભાઇ જોગી (ઉં.97) તે ગોંડલ નિવાસી સ્વ. રતિલાલ હરજીવનદાસ પડિયાના
દીકરી, સ્વ. હરકિશનભાઇ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. ભુપતભાઇ, ચીમનભાઇ, પ્રભાકરભાઇ, ધીરૂભાઇ
પડિયા (ગોંડલ)ના બેન, જગદીશભાઇ અમેશીભાઇ જોગી (સાવરકુંડલા) અને વિનુભાઇ (મુંબઇ)ના માતુશ્રીનું
તા.28ના અવસાન થયું છે. સાદડી તા.31ના સાંજે 5થી 6 બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની વાડી,
તીનબત્તી ચોક, વેરી દરવાજા પાસે, ગોંડલ છે.
રાજકોટ:
ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ મિહીરભાઇ જયદેવભાઇ શુકલ (ઉં.42) તે ખ્યાતિબેન (કોટક મહિન્દ્રા
બેંક)ના પતિનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુરપક્ષનુંબેસણું તા.30ના સાંજે
4-30થી 5-30 સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ
છે.