ચક્ષુદાન
રાજકોટ:
બ્રહ્મ સમાજના નિવૃત્ત શિક્ષક દુષ્યંતભાઈ ભટ્ટનું અવસાન થતા ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન
સમિતિના સક્રિય કાર્યકર્તા ગોપાલભાઈ વ્યાસની પ્રેરણાથી સદગતના બંને ભાઈઓ અતુલભાઈ, સતીષભાઈ
તથા પરિવારની સહમતીથી પ્રેરણાથી ચક્ષુનું દાન કરાયું છે. ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ
દોશી અને જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી, વિવેકાનંદ યુથ ક્લબના
માર્ગદર્શક મુકેશભાઈ દોશી દ્વારા કરાયું હતું. ચક્ષુદાન ડો.ધર્મેશ શાહે સ્વીકાર કરેલ.
બંન્ને સંસ્થાનું આ 147મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન,
સ્કીન ડોનેશન
રાજકોટ:
અમૃતલાલ મોરારજી ચૌહાણનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન, સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 625મું ચક્ષુદાન તથા 21 સ્કીન ડોનેશન
થયેલ છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એઁ.એસ.આઈ રામશીભાઈ જે.વરૂના સહયોગથી થયેલ છે.
ભાવનગર:
વરીયા પ્રજાપતિ પ્રફુલ્લાબેન ધર્મેન્દ્રભાઇ મોજીદ્રા (ઉં.55) તે ભીમજીભાઇ મોહનભાઇ મોજીદ્રાના
પુત્રવધુ, અશોકભાઇ મોજીદ્રા (સેન્ટ્રલ સોલ્ટ
વાળા)ના નાના ભાઇના પત્ની, ધર્મેન્દ્રભાઇ ભીમજીભાઇ મોજીદ્રાના પત્ની, રાજભાઇ, નંદનીબેનના
માતુશ્રી, હર્ષદભાઇના ભાભી, કૌશિકભાઇ મોજીદ્રા (કલ્પતરુ ઇન્ફ્રા)ના કાકી, સુરેશભાઇ
બટુકભાઇ બુટાણીના બેન, બકુલાબેન પ્રકાશભાઇ ભીમાણી અને જાગૃતિબેન હિરેનભાઇ સાપરાના ભાભીનું
તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1નાં સવારે 8થી 10 વરિયા પ્રજાપતિ સમાજની વાડી, પ્રભુદાસ
તળાવ ચોક, ભાવનગર છે.
રાજકોટ:
કેસરબેન નાથાભાઈ ભરડવા તે ભુપતભાઈ તથા ભરતભાઈના માતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું
તા.1ના શનિવારે સાંજે 4 થી 6, ખોડીયાર મંદિર, રૈયા ગામ, રૈયા સ્મશાન ગૃહની બાજુમાં
છે.
રાજકોટ:
સોની કરશનદાસ નેણશીભાઈ (બગથળાવાળા)ના પુત્ર સોની ગુણવંતભાઈ (ઉ.67) તે સ્વ.રસીકભાઈ,
પ્રવીણભાઈ, સ્વ.રમેશભાઈ, સુરેશભાઈના ભાઈ, તે સ્વ.હાર્દિકના પિતાશ્રીનું તા.31ના અવસાન
થયું છે. ટેલિફોનીક બેસણું તા.1ના સવારે 10 થી 12 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ
છે.
જામખંભાળીયા:
જસવંતીબેન ચુનીલાલ મેહતા (ઉ.88) તે હરેશ, કેતન, હર્ષિદા, ભાવનાના માતુશ્રી, કેવલચંદ
ભગવાનજી શાહની દીકરી, (ખીલોશવાળા) વનેચંદ, નૌતમલાલ, સુખલાલ, ચંપકલાલ, રંજનબેન, સરલાબેનના
બહેન, અનીતા, વીરેન્દ્રકુમાર, બીપીનકુમારના સાસુ, સ્વ.રતિભાઈ, સ્વ.રમણિકભાઈના ભાભી,
આર્કષીતના દાદીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સવારે 9 કલાકે ડેલા ઉપાશ્રયે,
જામનગર છે.
વિસાવદર:
મુકુંદરાય પરમારણદાસ પોપટના પુત્રવધુ પ્રીતિબેન (ઉ.37) તે નિમેશભાઈના પત્ની, કમલેશભાઈ,
જીગ્નેશભાઈના નાનાભાઈના પત્ની, મીતના માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના
સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાળી, વિસાવદર છે.
રાજકોટ:
મુળ પોરબંદરના હાલ રાજકોટ નીલમબેન નરેન્દ્રભાઈ મદલાણી તે નરેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ મદલાણીના
પત્ની, પ્રીતિબેન ચેતનભાઈ નથવાણી, ભાવિનભાઈના માતુશ્રી, મહેક તથા શૌર્યના દાદી, વિનયભાઈ,
ભરતભાઈના ભાભી, ગોપાલદાસ ગોરધનદાસ ગોકાણી (ઓખા)ના દીકરી, પંકજભાઈ તથા રાજેશભાઈના મોટા
બહેનનું અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.1ના “ફળેશ્વર મહાદેવ મંદિર’’,
1-પુનિતનગર, રેડિયો કોલોની પાછળ, જામનગર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જૈન વણિક દશાશ્રીમાળી સ્થાનકવાસી ઈન્દુલાલ મુળશંકર મહેતા (ઉ.97) મુળ ગોંડલ નિવાસી હાલ
રાજકોટ તે વસંતબેનના પતિ, ભાવનાબેન શાહ, સ્વ.રીટાબેન રાણા, શ્રુતિબેન શાહના પિતાશ્રીનું
તા.31ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના 4 વાગ્યે, ગીતગુર્જરી સ્થાનક જૈન ઉપાશ્રય, ગીતગુર્જરી
સોસાયટી, રામેશ્વર ચોક, રાજકોટ છે. લૌકિક પ્રથા બંધ છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક સ્વ.મથુરાદાસ વિઠ્ઠલાસ ગોરસીયા (ઉ.84) તે સ્વ.મનમોહનદાસ, શરદભાઈ,
મહેશભાઈ, સ્વ.મંગળાબેન ડુંગરાણી, મંજુલાબેન કોઠારી, સ્વ.શારદાબેન ગગલાણી, સ્વ.મંછાબેન
ધાબલીયા, ધનલક્ષ્મીબેન દોશી, રમાબેન કોઠારીના ભાઈ, કિરીટભાઈ, રાજેન્દ્રભાઈ, રશ્મિબેન
સંજયકુમાર ધ્રુવ, મીનાબેન હિતેશકુમાર ગાદોયાના પિતાશ્રી, સ્વ.શાંતિલાલ જેચંદ કાટકોરીયા
(કુતિયાણા)ના જમાઈ, ઈલાબેનના સસરા, ઉમંગના દાદાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના
સાંજે 4-30 થી 6, ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગયર શેરી નં.2/9 ખાતે છે.
તાલાલા
ગિર: શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ ગણોદીયા ભટ્ટ જશવંતરાય શિવશંકર ભટ્ટ (બોરવાવવાળા) (ઉ.85)
તે રાજેશભાઈ તથા સ્વ.હરેશભાઈ, સરલાબેન નરેન્દ્રકુમાર ભટ્ટ (બેટ), લતાબેન કમલેશકુમાર
ત્રિવેદી (અમરેલી) તથા પ્રવિણાબેન હરેશકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી, રિદ્ધિબેન
કલ્પેશકુમાર જોષી (રાજપીપળા), હાર્દિકભાઈ, રવિભાઈ તથા કોમલબેન નીકુંજકુમાર જાની (અમદાવાદ),
અમિતભાઈના દાદા, મુરલીધરભાઈ તથા ગોવિંદભાઈ તથા હરેશભાઈ તથા મહેશભાઈ (જાવંત્રી)ના બનેવીનું
તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4 થી 6, જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા
ગિર ખાતે છે.
રાજકોટ:
સોરઠીયા દરજી સમાજના સ્વ.બાબુલાલ હરજીભાઈ ગોહેલના પુત્ર પ્રવિણભાઈ (વડોદરા) તે વિવેકભાઈ,
ચાંદનીબેનના પિતાશ્રી, સ્વ.ઉમાકાંતભાઈ, તનસુખભાઈ, મુકેશભાઈ, સ્વ.રાજેશભાઈના ભાઈનું
તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર
ચોક, ગીત ગુર્જરી મેઈન રોડ, એરપોર્ટ પાસે, રાજકોટ છે.
મિતિયાજ
(તા.કોડીનાર): ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વાસંતીબેન બાબુલાલ ઠાકર તે સંજયભાઈ, ગૌતમભાઈ,
ભાસ્કરભાઈ, આશાબેનના માતુશ્રી, નર્મદાશંકર ઠાકરના નાનાભાઈના પત્ની, સ્વ.લક્ષ્મીશંકર
નરભેરામ વ્યાસ (રાજકોટ)ના પુત્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.3ના 3 થી 6ના
કોમ્યુનીટી હોલ, મીતીયાજ છે.
રાજકોટ:
દૌલતરામ વિશનદાસ લાલચંદાની (ઉ.98)(એડવોકેટ) તે રણજીતભાઈ, બિરેન (બંટી)ભાઈ, બેલાબેનના
પિતાશ્રી, પ્રીતિબેન, કવિતાબેન તથા ડો.વિનોદભાઈ ખીલનાનીના સસરાનું તા.30ના અવસાન થયું
છે. પધડી તા.2ના સવારે 10 થી 12, પારસ સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે,
નિર્મલા રોડ, રાજકોટ છે.
તાલાલા:
બોરવાવ ગિરના પ્રેમબાઈબેન વજેગીરી અપારનાથી (ઉ.108) તે પ્રતાપગીરી તથા બટુકગીરી તથા
મોહનગીરી તથા રમેશગીરીના માતુશ્રીનું તા.29મીએ અવસાન થયું છે.
રાજકોટ:
હીરાબેન (સરલાબેન) જયંતીલાલ ખોદાણી (ઉ.8પ) ગોંડલ તે સ્વ.કાંતીલાલ ત્રીભોવનદાસ બુદ્ધદેવ
જૂનાગઢ (જે.પી.ઠક્કર)નાં પુત્રી, સ્વ.દિલસુખરાય, જયેન્દ્રભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈ,
હરેશભાઈ, કનૈયાલાલ, જયપ્રકાશભાઈ, ગીતાબેન (આશાબેન), અરવિંદકુમાર મજીઠીયા (ખપોલી)ના
બહેનનું તા.30નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.1નાં સાંજે 4
થી પ.30 લોહાણા વિદ્યાર્થી ભવન, રર/9 ભોજરાજપરા, ગોંડલ છે.
કાલાવડ:
પુષ્પાબેન હરસુખભાઈ આશરા, સ્વ.હરસુખભાઈ જશરાજભાઈ આશરાના પત્ની પુષ્પાબેન તે ઉદય, જીજ્ઞેશ,
બિપીનના માતૃશ્રીનું તા.31નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1નાં સાંજે 4 થી પ શિતલા કોલોની,
જૈન સોસાયટી, કાલાવડ
(શીતલા)
છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ હરીપર કેરાળા હાલ રાજકોટ સ્વ.જયંતીલાલ કાનજીભાઈ દવેના પુત્ર
ભરતભાઈ (ઉ.7ર) તે પારૂલબેનના પતિ, સ્વ.ભગવતીભાઈના લઘુબંધુ, જીતેન્દ્રભાઈ, સ્વ.મુકેશભાઈના
મોટાભાઈ, શાત્રી હાર્દિકભાઈ દવે, શ્રદ્ધાબેન ધવલભાઈ ભટ્ટ (અમદાવાદ)ના પિતા, સ્વ.દુર્ગાશંકર
રેવાશંકર જાનીના જમાઈ, સ્વ.દીપકભાઈ, યોગેશભાઈ જાનીના બનેવીનું તા.30ના અવસાન થયું છે.
ઉઠમણુ, પિયરપક્ષનું બેસણુ તા.1નાં સાંજે 4 થી પ અન્નપૂર્ણાશ્વર મહાદેવ મંદિર, ગુરુ
પ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ રોડ, પપૈયા વાડી, રાજકોટ છે.
પોરબંદર:
નીલમબેન ડાયાલાલ કોટેચા (ઉ.73) તે ડાયાલાલ કાનજી કોટેચાના પત્ની, પ્રિતેશભાઈ, રાજેશભાઈ,
ક્રિષ્નાબેનના માતુશ્રી, દેવડાવાળા સ્વ.ગિરધરલાલ પ્રેમજી પલાણના પુત્રીનું તા.30ના
અવસાન
થયું
છે.
સાવરકુંડલા:
મહુવા નિવાસી કંચનબેન શાંતિલાલ જોષી (ઉં.87) તે વસુમતીબેન હરિહરભાઈ ઉપાધ્યાયના મોટાબેન,
શાત્રી ઘનશ્યામભાઈ ત્રિવેદીના સાસુ, મૃદુલાબેન જોષી (ભૂ.પૂ. શિ.શા.નંબર 4 સા.કુંડલા)ના
માતુશ્રી, વિભાબેન ઉપાધ્યાય (શિ.શા.નંબર 11 સા.કુંડલા)ના માસીનું તા.ર8ના અવસાન થયું
છે. સંયુક્ત સાદડી તા.1નાં સાંજે 4.30 થી 6.30 હેમંતકુમાર ઉપાધ્યાય ‘િત્રનેત્ર’, સ્વા.ગુરુકુળ
દવાખાના સામે, કોલેજ રોડ, સાવરકુંડલા છે.
જૂનાગઢ:
દિલીપગીરી બાલગીરી મેઘનાથી (ઉ.70) તે બટુકગીરીના વડીલબંધુ, સાગરગીરીના પિતાનું તા.30ના
અવસાન થયું છે. બેસણુ તા.1નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન સુદામા પાર્ક-ર, મધુરમ,
જૂનાગઢ છે.
જૂનાગઢ:
શશીકાંત કાંતિલાલ આહ્યા (ઉ.64) તે સ્વ.કાંતિલાલ વાલજીભાઈ આહ્યાના પુત્ર, અનિલભાઈ, કિશોરભાઈ,
ભરતભાઈ (રાજુભાઈ)ના ભાઈ, સ્વ.સંદીપ, અવની, પ્રિતેશ બાવીસીના પિતાશ્રી, પરમાણંદભાઈ મિરાણી,
જે.પી. અગરબત્તીવાળાના જમાઈનું તા.31નાં અવસાન થયું છે. બેસણુ સાદડી તા.1નાં સાંજે
4 થી પ કાશી વિશ્વનાથ મંદિર, બહાઉદ્દીન કોલેજ સામે, જૂનાગઢ છે.