ચક્ષુદાન
રાજકોટ:
પરબતભાઈ માલદેભાઈ મુછડિયાનુ‘ અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલુ‘
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અ‘ગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમા‘
કુલ 613મુ‘ ચક્ષુદાન થયેલુ‘ છે. ડિસેમ્બર મહિનામા‘ પ‘દરમુ‘ ચક્ષુદાન થયેલુ‘ છે.
જામનગર:
વડનગરા નાગર બ્રાહ્મણ વિહાર ત્રિવેદી તે અજયભાઈ ત્રિવેદી (ગાયત્રી રેફ્રીજરેશન) અને
નયનાબેન ત્રિવેદી (આયુર્વેદ હોસ્પિટલ)ના પુત્ર તથા સુષ્મિતાના પતિ અને હેમંતભાઈ જોશીના
જમાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.9ને ગુરુવારે સાંજે 4થી 4.30 પાબારી હોલ, તળાવની
પાળ, જામનગર ખાતે છે.
વિસાવદર:
નાથીબેન પોપટભાઈ ડોબરિયા (ઉં.વ.83) તે વિસાવદર શહેર ભા.જ.પ. પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ
ડોબરિયા તેમજ નિર્મલાબેન કિશોરભાઈ રાદડિયા (એન.સી.પરમાર ગર્લ્સ સ્કૂલ)ના શિક્ષકના માતાનું
સોમવાર તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.9ના તેમના નિવાસ સ્થાન ડોબરિયા પ્લોટ, વિસાવદર
મુકામે છે.
માણાવદર:
પટેલ સવિતાબેન પરબતભાઈ સવસાણી (ઉં.90) તે મનસુખભાઈના માતા તેમજ હિરેનભાઈના દાદીમાનું
સણોસરા મુકામે તા.પના અવસાન થયું છે.
જૂનાગઢ:
વાળંદ દીપકભાઈ અમરશીભાઈ ગોહેલ (ઉં.47) (કોંટવાળા) તે સ્વ.અમરશીભાઈના પુત્ર તથા હિતેષભાઈ
અને અંજનાબેન મનીષભાઈ પરમારના લઘુબંધુનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે
4થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, પોસ્ટલ સોસાયટી, ન્યુ બેસ્ટ સ્કૂલ પાસે, જોષીપરા,
જૂનાગઢ ખાતે છે.
ઉપલેટા:
જયશ્રીબેન (ઉં.વ.78) તે સ્વ.દલીચંદ મૂળચંદ કંકૈયાના પત્ની, હેમાંશુભાઈ, જયુભાઈ અને
વિમલભાઈના માતૃશ્રી તથા મોહનલાલ વનમાળીદાસ છાટબાર (અમરેલી)ના પુત્રીનું અવસાન થયું
છે. ટેલિફોનિક બેસણું ગુરુવારે 4થી 6 છે.
રાજકોટ:
ચંદાબેન લંગારિયા (ઉં.વ.પપ) તે પ્રફુલ્લભાઈ ભીમજીભાઈ લંગારિયાના પત્ની, ગોવિંદભાઈ,
સ્વ.અશોકભાઈ તથા ભરતભાઈના ભાભી તથા ચિરાગભાઈ, હિનાબેન પવનકુમાર ખેરના માતા તથા નમનના
દાદીનું તા.પને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.9ને ગુરુવારે વેલનાથ મંદિર, રાધાકૃષ્ણનગર,
શેરી નં.1ર, જંગલેશ્વર રોડ, સાંજે 4થી 6 રાજકોટ ખાતે છે.