• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: હસમુખભાઇ રમણીકલાલ જોષીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 613મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને વહેલી સવારે જેતપુરના સેવાભાવી જૈન અગ્રણી નગીનભાઇ રાણપુરિયાએ ટેલિફોન દ્વારા જણાવેલ કે જેતપુરના હંસાબેન મુગટલાલ બાવીસીનું અવસાન થયેલ છે. તેનું ચક્ષુદાન કરવાનું છે. માહિતી મળતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષક ડો. જયેશ વેસેટીય અને ડો. રાજ બેરા અને મેડીકલ ટીમના સભ્યો જેતપુર જઇ ચક્ષુદાન સ્વીકાર્યુ હતું. આ તકે કેતનભાઇ બાવીસી, જીતુભાઇ દેસાઇ, નગીનભાઇ રાણપરિયા, રમેશભાઇ પંચમિયા, દિનેશભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: દશાશ્રીમાળી સ્થાનકવાસી સીંગાપુર નિવાસી હાલ મુંબઈ સ્વ.િદનેશભાઈ ગોવિંદજી શાહના પત્ની જ્યોત્સનાબેન (ઉ.8ર) તે રાકેશભાઈ, શર્મિલાબેનના માતુશ્રી, વિપુલભાઈ ગોસલીયા તથા રીતીકાબેનના સાસુ, રાજકોટ નિવાસી સ્વ.િવનોદરાય કિરચંદ શેઠ (રાજકોટ)ના પુત્રી, પ્રીશાના દાદીનું તા.9નાં અવસાન થયું છે. લૌકીક વ્યવહાર રાખેલ નથી.

રાજકોટ: મૂળ કાલાવડ હાલ રાજકોટ વસંતબેન લક્ષ્મીચંદ દોશી (ઉ.96) તે સ્વ.લક્ષ્મીચંદ છગનલાલ દોશીના પત્ની, કાલાવડ નિવાસી હાલ યવતમાલ સ્વ.રતીલાલ કપુરચંદ પતિરાના દીકરી, રમેશભાઈ, અશ્વિનભાઈ, કમલેશભાઈ, શોભાબેન  અશોકકુમાર અજમેરા, પારુલબેન ધીરેનકુમાર દડિયાના માતા, સ્વ.નીલાબેન, આશાબેન, આરતીબેનના સાસુ, જસ્મિન, હિરેન, દ્રષ્ટિ અને પ્રિયલના દાદીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.11ના સવારે 10 કલાકે પ્રાર્થનાસભા 11 કલાકે રોયલ પાર્ક ઉપાશ્રય, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ મુ.કુતિયાણા હાલ રાજકોટ નિવાસી નલિનીબેન હરેશકુમાર પંડયા (ઉ.7ર) તે સ્વ.હરેશભાઈ પ્રભાશંકરભાઈ પંડયાના પત્ની, ધરાબેન મનીષકુમાર જાની, ઈરાબેન જયકુમાર ત્રિવેદી, ખ્યાતિબેન પાર્થકુમાર મહેતા તથા સ્તુતીબેન કલ્પેશકુમાર કેસરિયાના માતુશ્રી, સ્વ.મુકેશભાઈ, ઉમેશભાઈ, ભારતીબેન નરેન્દ્રભાઈ ભટ્ટ, જાગૃતિબેન નરેન્દ્રભાઈ જોશી તથા તૃપ્તિબેન દેવેન્દ્રભાઈ જોશીના ભાભી, તે સ્વ.મોહનલાલ ઉમિયાશંકર વ્યાસના પુત્રી તે ડી.યુ.વ્યાસના ભત્રીજી, અશોકભાઈ, ચેતનભાઈ, જયેશભાઈ વ્યાસ તથા દીનાબેન મનોજકુમાર પંડયા રાજકોટનાં બેનનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, બેસણુ તા.11ના સાંજે 4 થી પ.30 હરિશંકર કેશવજી દવે જ્ઞાતિ ભવન, પોપટપરા, નાલા પાસે, જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.મગનલાલ જસરાજ પોપટના નાના પુત્ર વ્રજલાલ મગનલાલ પોપટ (ઉં.84) તે સ્વ.જમનાદાસના નાનાભાઈ, ભાવેશભાઈ, ધર્મેશભાઈ, હર્ષાબેન કિરીટકુમાર ગણાત્રા, સ્વ.શોભાબેન (પારુલબેન) મુકેશકુમાર રાયમગીયા, જયગીતાબેન જીતેન્દ્રકુમાર મામતોરા, દેવલબેન જયેશકુમાર રાજા તથા જીજ્ઞાબેન જયસનકુમાર જીવરાજાનીના પિતાશ્રી, મુકુંદભાઈ, વિજયભાઈ, દક્ષાબેન નરેન્દ્રકુમાર કુંડલીયા અને પન્નાબેન પ્રવીણકુમાર ગણાત્રાના કાકા, સ્વ.ગોરધનદાસ મીઠાભાઈ નગદીયા (ચલાલાવાળા)ના જમાઈનું તા.9/1નાં અવસાન થયું છે. ઉઠમણુ/સાદડી બંને પક્ષનું તા.11નાં સાંજે 4 થી પ અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલકાપૂરી, સદ્ગુરૂ તીર્થધામની પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ જૂનાગઢ-જોષીપરા હાલ રાજકોટ સુનિલભાઈ હર્ષદરાય મહેતા (ઉ.39) તે સ્વ.હર્ષદરાય વિઠ્ઠલજી મહેતાના પુત્ર અને પ્રવીણભાઈ મહેતા, સ્વ.અશોકભાઈ મહેતાના ભત્રીજા તથા પ્રસન્નાબેન (ચીકુબેન), ગજેન્દ્રભાઈ દવે (જૂનાગઢ), જ્યોતિબેન હિમાંશુભાઈ વ્યાસ, શિતલબેન સંદિપભાઈ દવે, તૃપ્તિબેન પ્રદીપભાઈ મહેતા (રાજકોટ)ના નાનાભાઈ અને સંજયભાઈ, સમીરભાઈ, વિવેકભાઈ અને વિન્સીબેન શિવ દવેના પિતરાઈ ભાઈનું તા.10નાં અવસાન થયું છે. બેસણુ તા.11ના શનિવારે સાંજે 4 થી 6 ધુમકેતુ હોલ, 4/રોયલપાર્ક, કાલાવડ રોડ, રાજકોટ તથા તા.13ને સોમવારે સાંજે 4 થી 6, રાયજીબાગ, સત્સંગ હોલ, શેરી નં.9, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ગેંડલ: લલિતભાઈ હરિલાલ લાઠીગરાના જમાઈ જયેશકુમાર જગજીવનદાસ રોજારા, પારૂલબેન લલિતભાઈ રાધનપુરા (જામનગર), સ્વ.િહતેષભાઈ, સ્વ.િનલેશભાઈ તથા કલ્પેશભાઈના બનેવીનું તા.8ના ચોરવાડ મુકામે અવસાન થયું છે. ટેલીફોનીક સાદડી તા.11ના સાંજ 4 થી 6 મોબાઈલ/વ્હોટ્સેપ નં.87804 80791 છે.

માણાવદર: જેતપુર નિવાસી સ્વ.મુગટલાલ છેલશંકર બાવીસીના પત્ની, હંસાબેન (ઉ.7પ) તે માણાવદર નિવાસી ગોરધનભાઈ છગનલાલ દેસાઈના પુત્રી, કેતનભાઈ તથા સ્વ.િહમાંશુભાઈના માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.13નાં સવારે 10.30 વાગ્યે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, કણકીયા પ્લોટ, જેતપુર છે.

સાવરકુંડલા: કમલેશભાઈ જયંતીભાઈ સૂચક (ઉ.61) તે કુલદીપભાઈ કમલેશભાઈ સૂચક, પ્રતિકભાઈ કમલેશભાઈ સૂચકના પિતાશ્રીનું તા.10નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.11નાં 4 થી 6 લોહાણા મહાજન વાડી, નદી કાંઠે સાવરકુંડલા છે.

સાવરકુંડલા: લાભશંકરભાઈ નરસિંહભાઈ જોશી (ઉં.97) તે રતિલાલ ભગવાનજીભાઈ મહેતાના બનેવીનું તા.8નાં અવસાન થયું છે. બેસણુ તા.11ના બપોરે 4 થી 6 રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગ કૃષ્ણ પ્લોટ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: મુકતાબેન હિંમતલાલ મરજાદી (ઉ.90) તે હરેશભાઈ, દિનેશભાઈ, સુભાષભાઈ, મહેન્દ્રભાઈના માતાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.1રનાં સાંજે 3.30 થી પ.30 લોહાણા બોર્ડિંગ મહુવા રોડ, સાવરકુંડલા છે.

જૂનાગઢ: નલિનીબેન ભોવાનભાઈ વાછાણી (ચનિયારા) (ઉ.73) તે ડૉ.આનંદ ભોવાનભાઈ વાછાણી, ડૉ.િશતલબેન નલિનકુમાર કમાણીના માતુશ્રી, ડૉ.હેતલ એ. વાછાણીના સાસુનું તા.10ના અવસાન થયું છે. બેસણુ, ટેલીફોનિક બેસણુ તા.11ના બપોરે 4 થી 6 મોતીપેલેસ ગોલ્ડ એપાર્ટમેન્ટ, જોગી પેટ્રોલપંપ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

ધોરાજી: મહેન્દ્રભાઈ રતિલાલ દફતરી (ઉ.84) તે વાસંતીબેનના પતિ, જયેશ, હિરેન, ધારા કૌશલભાઈ ઝવેરી (જામનગર)ના પિતા, યોગિતાબેન, જીમીબેન તથા કૌશલભાઈ કનકલાલ ઝવેરી (જામનગર)ના સસરા, પ્રવિણાબેન વિનોદરાય દોશી (રાજકોટ)ના ભાઈ, સ્વ.અમૃતલાલ જગજીવનદાસ દોશી (મુંબઈ)ના જમાઈનું તા.9નાં અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.13નાં સવારે 10 થી 11 ગાંધી વાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી છે.

ધોરાજી: અશોકભાઈ ડાયાભાઈ કાચા (ઉ.68) તે જયશ્રીબેનના પતિ, પ્રિયંક, રોનક કાચાના પિતાશ્રી, નયનભાઈના મોટાભાઈનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે 4 થી 6 શ્યામવાડી રેલ્વે સ્ટેશન પાસે, ધોરાજી છે.

રાજકોટ: કંચનગૌરી (કલ્પના) મહેન્દ્રભાઈ પારેખ (ઉ.78), દશા સોરઠીયા વણિક તે મહેન્દ્રભાઈ અમૃતલાલ પારેખના પત્ની, ભાવિક તથા પૂજાબેન ચિરાગભાઈ જુઠાણીના માતુશ્રી, સ્નેહાબેનના સાસુ, સ્વ.પોપટલાલ વિરચંદ ધાબાલીયા (સરધાર)ના પુત્રી, સ્વ.શ્રી વસંતભાઈ, મનહરભાઈ, શાંતિભાઈ, સ્વ.ભરતભાઈ તથા કિશોરભાઈના બહેનનું તા.8નાં અવસાન થયું છે. સાદડી તા.11નાં સાંજે 4 થી પ.30 માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

રાજકોટ: રમાબેન કનૈયાલાલ રાજદેવ (ઉ.74) તે સ્વ.કનૈયાલાલ દયાળજીભાઈ રાજદેવના પત્ની, અજયભાઈ, જયદીપભાઈ, સ્વ.શીતલબેન ગીરીશકુમાર મશરૂ, દીપ્તીબેન વ્રજેશકુમાર અઢીયા, હેતલબેન કમલેશકુમાર ચોટાઈના માતુશ્રી, સ્વ.લલીતભાઈ દયાળજીભાઈ રાજદેવના ભાભીનું અવસાન થયું છે. બેસણુ, સાદડી પિયરપક્ષ સાથે તા.11ના સાંજે 4.30 થી પ.30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

માધવપુર (ઘેડ): ગિરિનારાયણ બ્રાહ્મણ માધવપુર (ઘેડ) નિવાસી જશવંતીબેન ભાનુશંકર જોશી તે ભાનુશંકર હિમતરામ જોશીના પત્ની, નરેન્દ્રભાઈ, સ્વ.અશ્વિનભાઈ હિંમતરાય જોશીના નાનાભાઈના પત્ની, પ્રિતેષભાઈ, મિલનભાઈના માતૃશ્રી, ભાવિકા પ્રિતેષભાઈ, શિવાની મિલનભાઈના સાસુ, મુકુંદભાઈ હિમતરામ જોશીના ભાભીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.11નાં 4 થી પ શ્રી માધવપુર ગિરિનારાયણ બ્રહ્મપુરીમાં છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ સનાળી-સુલતાનપુર હાલ ભરૂચ રમાબેન પ્રાગજીભાઈ (બચુભાઈ) ભટ્ટ (ઉ.84) તે જગદીશભાઈ પ્રાગજીભાઈ ભટ્ટ (ગોંડલ), નીતિનભાઈ પ્રાગજી ભટ્ટ (ભરૂચ)ના માતુશ્રી, સ્વ.ધીરુભાઈ પાઠક (ગોંડલ-સુલતાનપુર), સ્વ.રાજુભાઈ પાઠક (ગોંડલ), ભરતભાઈ પાઠક (રાજકોટ)ના મોટાબહેન, સ્વ.હકુબેન ભાનુશંકર પાઠક (ઉના), લતાબેન દિલીપભાઈ જોશી (ભરૂચ), નીતાબેન હરીશ દવે (ઈન્દોર), ભાવનાબેન જયેશ દવે (જેતપુર), છાયાબેન ભરત દવે (ધોરાજી), મીનાબેન નયન દવે (બરવાળા)ના માતુશ્રી તથા રુદ્રી, ઋષિ, મૌલિક અને માનસીના દાદીમા, કનકભાઈ ભટ્ટ અને અતુલભાઈ ભટ્ટ (સનાળી)ના કાકીનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે 4 થી પ એબી-પ0 શુભલક્ષ્મી બંગ્લોસ સાંઈ મંદિર પાસે, ઝાડેશ્વર, ભરૂચ છે. મો.નં.9328904966, 99257 29461.

રાજકોટ: સોરઠિયા દરજી રાજેશભાઈ જગદીશભાઈ મકવાણા તે પાર્થ અને કરણના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 7, સોરઠિયા દરજી જ્ઞાતિની વાડી, રૈયા રોડ, બ્રહ્મ સમાજ ચોક, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.િવમળાબેન શાંતિલાલ શાહ, તે સ્વ.શાંતિલાલ રાવજીભાઈ શાહના પત્ની, તે સ્વ.રસીકભાઈ, પ્રવીણભાઈના બહેન, હેમેન શાહ (જી-સેક સિક્કા), હિના ભડાણિયા (મહિલા કોલેજ), નીના ગાંધી (પીજીવીસીએલ)ના માતુશ્રી, કાંતિલાલ ભડાણિયા, જસ્મીન ગાંધી (પીજીવીસીએલ)ના સાસુનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ના સવારે 10-30થી 11-30, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (જાની હોલ), ચંદન પાર્ક મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સામે, રૈયા રોડ, રાજકોટ છે.

જામનગર: યોગેશભાઈ ઈચ્છાશંકર દવે (ઉં.61) તે ઓમ તથા રૂચીના પિતાશ્રી, ગીતાબેનના પતિ, મંગળાબેનના જયેષ્ઠ પુત્ર, ગિરીશભાઈ (લાલુભાઈ-અમેરિકા)ના મોટાભાઈ, તે ભારતીબેન પાઠક, નીરૂબેન વ્યાસના ભાઈ, પરમના નાનાનું અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે 4થી 5 તેમના નિવાસસ્થાન, ગુંજન એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, રોડ નં.5, શેરી નં.7-એ, જામનગર ખાતે રાખેલ છે. મો.નં.92651 17943, 95375 74777

 

ઇ-પેપરના નવા શુલ્ક