રાજકોટ:
સુધાબેન હર્ષદરાય દોશી (ઉ.વ.71) તે સ્વ.ધીરજલાલ કાનજી દોશીના પુત્રવધુ તે સ્વ.પ્રાણલાલ
નરભેરામ પંચમીયાના પુત્રી તથા શ્રદ્ધા આશિષ બાવીસી તેમજ રીમા ગૌરવ શાહના માતાનું તા.11ના
અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલો છે.
જામનગર:
નલિનીબેન કેશવલાલ નાનશી (ઉ.વ.93) તે કિરણભાઈ તેમજ જયશ્રીબેન વિરેન્દ્રભાઈ દિવેચા (મુંબઈ)ના
માતા, પારૂલબેનના સાસુ, અનુપમાબેનના ભાભીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણુ તા.1રને
મંગળવારે બપોરે 4.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર મુકામે છે.
રાજકોટ:
મધુબેન (ઉ.વ.94) તે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ચંદ્રકાંતભાઈ છોટાલાલ રાવલના પત્ની,
પંકજભાઈ, માલતીબેન વ્યાસ અને જ્યોતીન્દ્રભાઈના માતા, કિશોરકુમાર એમ. વ્યાસ, સ્વ.િસ્મતાબેન
પી.રાવલ તથા મિતાબેન જે.રાવલના સાસુનું તા.10ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.14ને
ગુરુવારે સાંજે 4.30 થી 6 ‘િશલ્પન રીગાલીયા’ સત્ય સાંઈ હોસ્પીટલ રોડ, રાજકોટ છે.
જૂનાગઢ:
સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જસુમતીબેન હિંમતલાલ ભટ્ટ (ઉ.વ.9ર) તે લલીતભાઈ, અનિલભાઈ,
લક્ષ્મીકાંતભાઈ, ગિરીશભાઈ અને દેવેન્દ્રભાઈના માતાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણુ
તથા મોસાળ પક્ષની સાદડી તા.14ના સાંજે 4 થી પ.30 જાગનાથ મહાદેવ મંદિર, રામ મંદિર પાસે,
રાણાવાવ ખાતે છે.
ધ્રોલ:
વનિતાબેન અગ્રાવત (ઉ.વ.70) તે વિનોદરાય મોહનદાસ અગ્રાવતના પત્ની, સંદીપભાઈ તથા જયેશભાઈના
માતાનું તા.10ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તેમના નિવાસ સ્થાન પાસે, બ્રહ્મપુરી,
સતવારાના ચોરા પાસે, વ્યાસડેલી, ધ્રોલ ખાતે તા.14 ગુરુવારે છે.