• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: કુમુદબેન લલિતભાઇ મોદીનું અવસાન થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ મોદી તથા પરિવારની ઇચ્છાનુસાર તથા જૈન સોશિયલ ગ્રુપ મિડટાઉનના પૂર્વ પ્રમુખ મેહુલ બાવીસીની પ્રેરણાથી ચક્ષુનું દાન કરી બે દૃષ્ટિહીન બાંધવને દૃષ્ટિદાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશ દોશી તથા ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

ભાટિયા: બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના ગિરીશભાઈ લાલજીભાઈ ભોગાયતા (ઉં.64) તે જેંતીભાઈ (પંચમુખી પાનવાળા)ના મોટાભાઈ, જયેશભાઈ અને મયુરભાઈના પિતાનું તા.25ને સોમવારે અવસાન થયું છે. ઉઠમણું તા.28ને ગુરુવારે સાંજે 4-30થી 5, દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક