• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

avshan nodh

દેહદાન/ચક્ષુદાન

રાજકોટ: મોઢ વણિક જામનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.શરદભાઈ મણિલાલ શેઠના પત્ની શારદાબેન તે જયશ્રી ગાંધી, હેમાંગી મહેતા, મીનલ દાણીના માતુશ્રી, સ્વ.તારાચંદ મોહનલાલ વોરા (મોટા ભગત)ના પુત્રી, નિરંજન શશીકાંતભાઈ શેઠ (પીજીવીસીએલ) રાજકોટના કાકી, શૈલેષ ગાંધી, રાજેશ મહેતા, અમિત દાણીના સાસુનું તા.12ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.14ના સાંજે 5 થી 6, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપુતપરા, માલવીયા પેટ્રોલ પંપ સામેની શેરી, રાજકોટ છે. સદગતનું દેહદાન, ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: દશા મોઢ માંડલીયા વણિક અલ્કાબેન (ઉ.પ9) તે સ્વ.રાજેન્દ્રભાઈ રમણીકલાલ કલ્યાણીના પત્ની, નિરવભાઈ, ઉષ્માબેન મનીષકુમાર બાબરીયાના માતુશ્રી, પિયુષભાઈ, મયુરભાઈ, જયેશભાઈના ભાભીનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14નાં બપોરે 4.30 થી પ.30 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ-રજપુતપરા, રાજકોટ છે.

મોરબી: ઔદિચ્ય સહત્ર બ્રાહ્મણ શ્રીમતી શ્રદ્ધાબેન (ઉ.7પ) તે સ્વ.કિશોરભાઈ રાવલના પત્ની, કૃતિકાબેન, સુનિલ, અર્પણના માતુશ્રી, સ્વ.ચીમનભાઈ મહેતાના પુત્રી, ડૉ.વસંતભાઈ, ડૉ.નટવરલાલ મહેતા, સ્વ.ઉષાબેન, સ્વ.વિમલાબેન તથા નીરુબેનના બહેનનું તા.10નાં અવસાન થયું છે. બેસણુ તા.14ના 4 થી 6 તેમના નિવાસ સ્થાને નિર્મલ નિવાસ, નાગર પ્લોટ, મંગલ ભુવન, મોરબી છે.

જામનગર: સરોજબેન (ઉ.6પ) તે ચંદ્રકાંતભાઈ કરશનભાઈ ઝાલાના પત્ની, અક્ષયના માતુશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે પ થી 6 રામેશ્વર મંદિર, રામેશ્વર નગર,

જામનગર છે.

અમરેલી: શાંતાબેન ભાઈશંકર ઠાકર (ઉ.94) તે ધીરેન્દ્રભાઈ (કેનેડા), સુરેશભાઈ (જામનગર), કિરીટભાઈ (અમદાવાદ), અનિલભાઈ (અમરેલી), વિદ્યાબેન કિશોરકુમાર ભટ્ટ (આણંદ)ના માતુશ્રી, સ્વ.નાનજીભાઈ કલ્યાણજીભાઈ જોષી (ખાંભા)ના દિકરી, સ્વ.ગૌરીશંકરભાઈ (ખાંભા), નવનીતભાઈ જોષીના બહેનનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.14નાં સાંજે 4 થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડીંગ, મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ પાસે, અમરેલી છે.

ભાણવડ: લોહાણા વેપારી વ્રજલાલ વલ્લભદાસ તન્નાનાં પત્ની રમાબેન (ઉ.7ર) તે ચેતનભાઈ, મિતેશભાઈ, મિતીબેન, કોમલબેનનાં માતુશ્રી, લલીતભાઈ તન્નાનાં ભાભીનું તા.11નાં અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.13ના 4 થી 4.30 દુધેશ્વર મહાદેવ મંદિર, ઠે.ધુમલી રોડ પર રાખેલ છે.

વાસાવડ (ગોંડલ): નર્મદાશંકર જગજીવન પંડયા (ઉ.89) તે વિજયકુમાર, જીતેન્દ્રકુમાર, કપીલકુમારનાં પિતાનું તા.11નાં અવસાન થયુ છે. બેસણુ તા.14ના શ્યામવાડી, વાસાવડ છે.

પોરબંદર: વિજયાબેન (ઉ.77) તે દિનેશભાઈ જેઠાભાઈ વાજાના પત્ની, તુષારભાઈ, તૃપ્તિબેન (અમેરિકા), ભારતીબેન, શીતલબેનના માતુશ્રી, પ્રવીણભાઈ (લંડન)ના ભાભી, કંચનબેન, ડૉ.મનોજભાઈ વાસણ, સંજયભાઈ વાસણ, આનંદભાઈ જેઠવાના સાસુનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14નાં સાંજે 4 થી પ વાઘેશ્વરી પ્લોટ, શિક્ષક કોલોની ખાતેના તેમના નિવાસસ્થાને છે.

પોરબંદર: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જીતેન્દ્રભાઈ વ્યાસ (ઉ.7પ) તે સ્વ.જયંતીલાલ લક્ષ્મીશંકર વ્યાસના પુત્ર, સ્વ.મહેન્દ્રભાઈ, ગજેન્દ્રભાઈ અને યશવંતભાઈના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6 એચ.એમ.પી.સામે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે છે.

કોડીનાર:કંડોળીયા બ્રાહ્મણ કમલકાંત અમૃતલાલ અધ્યારુ (ઉ.70) તે કુસુમબેનના પતિ, સંકેતભાઈ, આત્મિકભાઈના પિતા, સ્વ.બિહારીલાલ અમૃતલાલ અધ્યારુ (મુંબઈ), સ્વ.હર્ષદરાય અમૃતલાલ અધ્યારુ (મુંબઈ), ગીતાબેન રમેશભાઈ પંડયા (શિહોર)ના ભાઈ, પ્રકાશભાઈ ધીરજલાલ અધ્યારુ, કિરણબેનના બનેવીનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે 4 થી 6 બ્રહ્મપુરી, માળી શેરી,

કોડીનાર છે.

રાજકોટ: જયેશભાઈ રમેશચંદ્ર ધુલીયા (ઉ.પ7) તે નયનાબેનના પતિ, ધાર્મિતભાઈના પિતાશ્રી, સ્વ.રમેશચંદ્ર કાનજીભાઈ ધુલિયાના પુત્ર, સ્વ.હિમાંશુભાઈના ભાઈ, સ્વ.કુમુદચંદ્ર ઉમીયાશંકર દોશી (મોરબી)નાં જમાઈનું તા.11નાં અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જોડિયા: લુહાર જયશ્રીબેન માવજીભાઈ (ઉં.64) તે સ્વ.બટુકભાઈ માવજીભાઈ રાઠોડના પત્ની, હકાભાઈના ભાભી, ધીમંત, હેતલ, ભુમીકા, શિતલના માતુશ્રીનું તા.1રનાં અવસાન થયું છે. ઉઠમણુ તા.14નાં સાંજે 4 થી પ દરબારગઢ રોડ, હુન્નર શાળા, જોડીયા છે.

રાજકોટ: મહારાજશ્રી નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ સ્વ.પ્રવિણચંદ્ર રેવાશંકર ઠાકરના નાના પુત્ર, હિરેન (ઉં.પ1) તે ભક્તિ ઠાકરના પતિ, જીજ્ઞેશભાઈના નાનાભાઈ, જીજ્ઞાષા તારકકુમાર જોષીના મોટાભાઈ, મીત ઠાકર, પલક ચિંતનકુમાર વોરાના પિતાશ્રી, રમેશભાઈ મનુભાઈ વ્યાસ (જામનગર)ના જમાઈનું તા.8ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.14નાં સાંજે પ થી 6 વિઠ્ઠલજી કાલીદાસ મહેતા બ્રાહ્મણ બોર્ડીંગ 9, ગોપાલનગર ડોકટર રાજાણીના દવાખાના પાસે, રાજકોટ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો.નં.99248 00899, 93137 18079.

ઓખા: રંભાબેન (ઉ.96) તે સ્વ.લાલજીભાઈ કે. સોલંકીના પત્ની, મોહનભાઈ (રાજકોટ), દલપતભાઈ (મુંદ્રા), જયેન્દ્રભાઈ (દ્વારકા), મુકેશભાઈ (જખૌ), દિપકભાઈ (માંડવી-કચ્છ), રસીલાબેન પરમાર (માધાપર)ના માતુશ્રી, નયનાબેન, સ્વ.હરિબેન, હીનાબેન, જયશ્રીબેન, હંસાબેન ઈશ્વરભાઈ પરમારના સાસુ, તુષાર, સંજય, ભરત, આર્યન, નીલમ, પુનમ, ફોરમના દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13નાં સાંજે પ થી 6 કચ્છી સમાજભવન, ગોમતીરોડ, દ્વારકા છે.

રાજકોટ: સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ, જૂનાગઢ નિવાસી શેઠ ધનજીભાઈ તારાચંદનાં પુત્ર, યોગેશભાઈ (ઉ.71)તે ગુણવંતીબેન, દિનેશભાઈ અને સનતભાઈના લઘુભાઈ, હર્ષિદાબેનના દિયર ખુશ્બુ, પ્રતીકનાં પિતાશ્રી, વિધી અને પૌલીનનાં સસરા, જીજ્ઞેશભાઈ અને ભાવિનભાઈનાં કાકા, સ્વ.દ્વારકાદાસ નાનચંદ શાહના જમાઈ, પ્રિતીબેનના પતિનું અમદાવાદ મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14નાં સવારે 10 વાગ્યે અમૃતવાડી, ઉપરકોટ રોડ, જૂનાગઢ છે.

અંજાર: સુરેશભાઈ ગોપાલજી કોડરાણી (પૂર્વ મહેતાજી-શ્રી અંજાર લોહાણા મહાજનવાડી) (ઉં.7પ) તે ગંગાબેન ગોપાલદાસ બેચરદાસ કોડરાણીના જયેષ્ઠ પુત્ર, સ્વ.શોભનાબેન (ભગવતીબેન)ના પતિ, દિનેશભાઈ (એ.પી. એમ.સી.અંજાર) તથા ભક્તિબેનના પિતાશ્રી, સચિનભાઈ ભીંડે, છાયાબેનના સસરા, દિયા અને નીસીના દાદા, કિશોરભાઈ, તરુણભાઈ તથા શારદાબેન પ્રમોદભાઈ કોઠારીના મોટાભાઈ, જમનાદાસભાઈ, દેવજીભાઈ તથા હીરાલાલના ભત્રીજા, સ્વ.કરમશી ઉમરશી માણેક (દુધઈવાળા)ના જમાઈ, નવિનભાઈ, પ્રવીણભાઈ, સ્વ.દમયંતીબેન ચંદ્રકાંતભાઈ રાચ્છ, મંજુલાબેન નવીનચંદ્ર ચોથાણી, હંસાબેન જયદીશભાઈ ઠક્કર, મીનાબેન કિશોરભાઈ ભીંડેના બનેવીનું તા.11ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.13નાં સાંજે પ થી 6 અંજાર લોહાણા મહાજનવાડી સવાસર નાકા, અંજાર છે. લૌકિક વ્યવહાર

બંધ છે.

રાજકોટ: મુળ દ્વારકા હાલ રાજકોટ મથુરાદાસ લાલજી વિઠલાણી (ઉ.94) (રીટા.આસી.પોસ્ટ માસ્તર, રાજકોટ) તે શ્રીમતી પ્રાપ્તિબેન પ્રકાશકુમાર રાયજાદાના પિતાશ્રી, વિસ્મય તથા કૃતિબેન જીતેશકુમાર દેવાણીના નાના, સ્વ.ઉમરશી ગિરધર ગાંધી (દ્વારકા)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણુ, સાસરા પક્ષનું બેસણુ તા.14નાં સાંજે 4.30 થી પ.30 પ્રગતિ સોસાયટી હોલ, સદગુરૂ કોમ્પલેક્ષ પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક