સાવરકુંડલા:
ભરતભાઈ વલ્લભભાઈ જોષી (ઉ.71) તે દીપકભાઈ, હસમુખભાઈ, ભાવેશભાઈના ભાઈનું તા.13ના અવસાન
થયું છે. સાદડી, પિયર પક્ષની સાદડી તા.15ના સાંજે 4 થી 6, સંધિ ચોક, હોથીભાઈની શેરી,
સાવરકુંડલા છે.
રાજકોટ:
ભગવાનજીભાઈ ગોપાલદાસ ચંદારાણા (ડૉ.બી.જી.ચંદારાણા-િનવૃત્ત પ્રોફેસર એમ.બી.આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજ-ગોંડલ) તે સ્વ.મહાશ્વેતાબેનના પતિ, ડૉ.શુકદેવભાઈ ચંદારાણાના પિતાશ્રી,
ડૉ.સોનલબેન ચંદારાણાના સસરા, ડો.સંજ્ઞા ચંદારાણા અને સંકલ્પ ચંદારાણાના દાદાનું તા.14ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1પના સાંજે 4થી 6 સ્વામિનારાયણ મંદિર યોગી સભા ગૃહ,
કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોંડલ:
ચંપાબેન દુર્લભદાસ પોપટ (ઉં.98) તે સ્વ.જમનદાસ દામોદરદાસ વિઠ્ઠલાણી (કેવદરાવાળા)ના
મોટા બહેન, દિનેશભાઈ, પ્રફુલભાઈ, રંજનબેન રમેશચંદ્ર રૂપારેલિયા (જેતપુર), હંસાબેન પ્રવીણકુમાર
દત્તાણી (પોરબંદર), નીલાબેન હિરેનકુમાર મશરૂ (જૂનાગઢ) તથા પ્રીતિબેન રાજુભાઈ દેવાણી
(વેરાવળ)ના માતુશ્રી, પરાગભાઈ, નિલયભાઈ, નિકેતભાઈ, યેશાબેન સચીનભાઈ ભોજાણી (ગોંડલ)ના
દાદીનું અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ તા.1પના સાંજે 4.30થી 6 રાખેલ છે. મો.નં.90233
40880, 74052 50738.
પોરબંદર:
નીતિનભાઈ (ઉં.76) તે સ્વ.શામજીભાઈ માધવજીભાઈ કોટેચાના પુત્ર, હાર્દિકભાઈ, મૌલિકભાઈના
પિતાશ્રી, સ્વ.ભરતભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.પરિમલભાઈ, યોગેશભાઈના મોટાભાઈ, સ્વ.જશુબેન
વૃજલાલ માણેક (પોરબંદર), સ્વ.જોસનાબેન ચીમનલાલ લાખાણી (રાજકોટ), સરોજબેન નરેન્દ્રભાઈ
રાજવી (રાજકોટ), જાગુબેન, રાજેન્દ્રભાઈ રાજ (અમદાવાદ)ના ભાઈનું તા.14ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા તા.15ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં
ભાઈ-બહેનોની સંયુક્ત છે.
રાજકોટ:
કીર્તિબેન દિલીપભાઈ જોબનપુત્રા (ઉં.56) તે સ્વ.અમૃતલાલ કેશવજીભાઈ જોબનપુત્રા (વાટાવદરવાળા)ના
પુત્રવધૂ, સ્વ.િદલીપભાઈના પત્ની, દેવાંગના માતુશ્રી, અશ્વિનભાઈના લઘુબંધુના પત્ની,
પલ્લવીબેન પંકજભાઈ રાજા, અતુલભાઈ અને હિતેન્દ્રભાઈના ભાભી, સ્વ.સુરેશભાઈ કરસનદાસ કોટેચાના
દીકરીનું તા.14ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.15ના સાંજે 4-30થી
5-30, સોમેશ્વર મહાદેવ મંદિર, શિવધામ સોસાયટી, વિમલનગર મેઈન રોડ, યુનિ.રોડ, રાજકોટ
છે.
ચલાલા:
જયાબેન દિનકરરાય સાદરાણી તે લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ, મુકેશભાઈ (િદનેશ સ્ટોર),
ભરતભાઈના માતાનું તા.14નાં અવસાન છે. અંતિમયાત્રા તા.1પ સવારે 8 કલાકે તેમના નિવાસ
સ્થાન સાટોડીપરા, મસ્જિદવાળી શેરીએથી છે. ઉઠમણુ તા.1પને શુક્રવારે સાંજે પ કલાકે લોહાણા
મહાજનવાડી, ચલાલા ખાતે છે.