• મંગળવાર, 28 નવેમ્બર, 2023

હું નર્વસ હતો પણ...ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ

અમદાવાદ, તા.19 : ફાઈનલમાં શાનદાર સદી ફટકારી ભારતના વિજય આડે દિવાલ બનીને ઉભા રહેલા ઓસ્ટ્રેલિયાનો બેટર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. મેચ બાદ તેણે જણાવ્યું કે ઈજા સાથે ઘર પર બેસીને વિશ્વકપ જોવા કરતાં ઘણું સારુ છે. હું નર્વસ હતો પરંતુ જે રીતે માર્નસ રમ્યો તે ખરેખર લાજવાબ હતુ. તેણે દબાણને સારી રીતે કાબૂ કર્યુ. મિચને પણ શ્રેય આપવો જોઈએ તેણે ગેમનો ટોન સેટ કર્યો હતો.

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023