રાજકોટ:
મૂળ નવા વાઘણીયા હાલ રાજકોટ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હિમતલાલ શિવલાલ પાઠક (િનવૃત્ત
એસ.ટી. કર્મચારી) (ઉ.72) તે સ્વ. ઇશ્વરલાલ, અરવિંદભાઇ, શશીકાંતભાઇ, ભરતભાઇ, હસમુખભાઇના
ભાઇ, વિજયભાઇ, શૈલેષભાઇ, અનિતાબેનના પિતા, સંજયભાઇ, અલ્પેશભાઇ, હિતેશભાઇના કાકાનું
તા.15ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા.19ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન
શહીદ સુખદેવ ટાઉનશીપ, બ્લોક નં.ડી-2-305, દ્વારકાધીશ હાઇટ્સ સામે, શિતલ પાર્ક રાજકોટ
ખાતે છે.
પોરબંદર:
હીરાબેન છોટાલાલ પંચમીયા (ઉ.86) તે કિર્તિભાઇ, રવિન્દ્રભાઇ, પારસભાઇ, ચંદ્રેશભાઇ, દિવ્યાબેન
શૈલેષભાઇ શેઠ (ગોંડલ)ના માતા, સ્વ. ગોકલદાસ લાઠીગરાના પુત્રીનું તા.15ના અવસાન થયું
છે.