ચક્ષુદાન
રાજકોટ:
નીતાબેન નરેન્દ્રભાઈ દોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 729મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન દિપાલીબેન
મેહતાના સહયોગથી થયેલ છે.
રાજકોટ:
કમલેશભાઈ રમણીકલાલ ગોટેચા (ઉં.62) તે સ્વ.ચેતનાબેનના પતિ, અનુપમભાઈ, નીરજભાઈના પિતાશ્રી,
જલ્પાબેનના સસરા, ધ્રુવી, ચેતનના દાદા, વિજયભાઈ, અતુલભાઈ, કલ્પેશભાઈ તેમજ માલતીબેન
અને ગીતાબેનના ભાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.21ના સાંજે
4થી 6, શ્રીનાથજી કૃપા, ઉદયનગર 1, શેરી નં.14, મવડી રોડ,
રાજકોટ
છે.
સાવરકુંડલા:
રતિભાઈ શામજીભાઈ ટાંક (ઉં.63) તે નીતિનભાઈ, ધવલભાઈ, પ્રદીપભાઈના પિતાશ્રીનું તા.19ના
અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, “આશાપુરા કૃપા’’, ખોડિયારનગર, છેલ્લી શેરી,
સાવરકુંડલા છે.
વેરાવળ:
સ્વ.મોહનલાલ વલ્લભદાસ કારિયાના પત્ની મધુબેન (ઉં.84) તે સ્વ.પ્રાગજીભાઈ દેવજીભાઈ સામાણીના
પુત્રી, તરૂબેન જયેશભાઈ દેવાણી, કિરણબેન મહેશભાઈ રામાણી, હર્ષાબેન વિપુલભાઈ રાજા, રમેશભાઈ
(જીગર કારિયા)ના માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.21ના
સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી,
વેરાવળ
છે.
જસદણ:
સ્વ.ભીખાભાઈ ઉકાભાઈ ચાવડાના પુત્ર જયસુખભાઈ (ઉં.59) તે હર્ષાબેન (ઓમ બ્યુટી પાર્લર)ના
પતિ, ઓમ, મેઘા, મીરા દર્શનકુમાર હરસોરા (અમરેલી)ના પિતાનું તા.20ના અવસાન થયું છે.
બેસણું તા.22ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન “ટેણી’’, રામનગર, ચીતલિયા રોડ, જસદણ
છે.
જામખંભાળિયા:
ચંદુલાલ જમનાદાસ દાવડા (ઉં.76) તે સ્વ.જમનાદાસ જેરાજ દાવડાના પુત્ર, જયશ્રીબેન રાજેશકુમાર
કોટેચા, દર્શિતભાઈ તથા નીકિતાબેન પરાગકુમાર વિઠલાણીના પિતાશ્રી, સ્વ.ગોવિંદભાઈ તથા
સ્વ.વૃંદાવનભાઈ (વી.જે.દાવડા)ના નાનાભાઈ, સ્વ.મંગલદાસ ગોકલદાસ ગોકાણી (ટીટોડીવાળા)ના
જમાઈ, પંકજ, સ્વ.વિજય, કિરીટ, સંજય, સચિન, ચિરાગના કાકાનું તા.20ના અવસાન થયું છે.
પ્રાર્થના સભા ભાઈઓ-બહેનો માટે તા.21 ગુરુવારે બપોરે 3થી 3-30, જલારામ મંદિર, ખંભાળિયા
છે.
રાજકોટ:
ભરતભાઈ શાંતિલાલ મારડિયા (ઉં.61) તે જયદીપભાઈ તથા મિલનભાઈના પિતાશ્રી, અરુણભાઈ, નરેન્દ્રભાઈ,
નૈમીષભાઈના ભાઈ, દિનેશભાઈ બાબુભાઈ શીશાંગીયાના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું
તા.22ના સાંજે 4થી 6, ઈસ્કોન આશ્રય, વેકરિયા ચોક, રેલનગર, રાજકોટ છે.
બોટાદ:
ભાવનાબેન પરશુરામભાઈ રામાનુજ (દિવાકર) તે ભાવેશભાઈ, સંજયભાઈ, નરેશભાઈ અને રાજુભાઈના
માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના 4થી 6, તેમના નિવાસ સ્થાને ગઢડા
રોડ, ઘનશ્યામ નગર, શિવપરા, ભોલેશ્વર મહાદેવ મંદિર પાસે, શેરી નં.2, બોટાદ છે.
બાંટવા:
જયાબેન દુર્લ્લભજી લોઢિયા તે વિનોદરાય, રેખાબેન રમેશકુમાર પાલા, જ્યોત્સનાબેન મનસુખલાલ
રાણીંગાના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના ત્રિમૂર્તિ ઓઈલ્સ પોસ્ટ
ઓફિસ રોડ, હરીપરા 8ની પાછળ, બાંટવા છે.
રાજકોટ:
મૂળગામ જામવંથલી હાલ રાજકોટ રળિયાતબેન નારણભાઈ મનાણી (ઉં.84) તે ચંદુભાઈ, મહેન્દ્રભાઈ,
અશોકભાઈ, પ્રફુલ્લભાઈના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે
4થી 6, મિલન હોલ, 80 ફુટ રોડ, બાબરિયા કોલોની પાછળ, રાજકોટ છે.
મોરબી:
હુસેનાબેન જાફરજી ગાંધી તે અસગરઅલી મુલ્લા હુસૈનભાઈના પત્ની, હાતીમભાઈના બેન, શીરીનબેન
(મોરબી), જમીલાબેન (જામનગર), જૈતુનબેન, શબ્બીરભાઈ, તાહેરભાઈ (મોરબી)ના માતુશ્રીનું
તા.20ના વફાત થયું છે. જિયારતના સીપારા તા.22ના બપોરે 12-45 સૈફી મસ્જિદ, મોરબી છે.
મોરબી:
રાજપર નિવાસી સુરેશ પંડયા (સુરેશ મહારાજ)નું તા.19ના નર્મદા તીર્થક્ષેત્રે અવસાન થયું
છે. પ્રાર્થનાસભા તા.21ના બપોરે 3થી 6, રાજપર પટેલ સમાજ વાડી, મુ.રાજપર, તા.જી.મોરબી
છે.
સાવરકુંડલા:
ઈન્દુભાઈ બચુભાઈ ટાંક તે ધીરૂભાઈ, શિવભાઈના ભાઈ, હરિભાઈ, અનિલભાઈના પિતાશ્રીનું તા.17ના
અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભારવાડી, પારેખવાડી
કોર્નરનો નીચેનો વિભાગ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
દિનેશભાઈ હરિભાઈ ટાંક (ઉં.57) તે અંજલી, રીંકલ, રિદ્ધિ, વિશ્રુતિ, પૂર્વાના પિતાશ્રીનું
તા.17ના અવસાન થયું છે. બેસણું તા.21ના 4થી 6, દેવળા ગેટ પોલીસ ચોકી બાજુમાં, બાવાજીનું
નાકુ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ચોટલીયા (ઉં.56) તે સુરજભાઈ જીતેન્દ્રભાઈ ચોટલીયાના પિતાશ્રીનું
તા.17ના અવસાન થયું છે. બેસણું તા.22ના સવારે 8થી 5, પટેલ વાડી, ભોજલરામ મંદિર પાસે,
નેસડી રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
નાનજીભાઈ મૂળજીભાઈ પોરિયા (ઉં.90) તે ગોરધનભાઈ, રમેશભાઈના પિતાશ્રીનું તા.15ના અવસાન
થયું છે. બેસણું તા.21ના 4થી 6, કાનજી બાપુ ઉપવન વાડી, પારેખવાડી, સાવરકુંડલા છે.