દિલ્હી
તરફથી ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત સૌરાષ્ટ્ર સામેનો રણજી ટ્રોફી મેચ રમશે
તે કન્ફર્મ થયું છે. દિલ્હી ટીમ અને ઋષભ પંત લગભગ 21મીએ રાજકોટ આવી પહોંચશે. જો કે
આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી તરફથી રમશે કે નહીં તે જાહેર થયું નથી. પંત છેલ્લે
2017-18 સીઝનમાં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે 28.33ની સરેરાશથી 2પપ રન કર્યાં હતા.